________________
३५६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक સામાયિક લેતાં “વાવ ફર્ચ ઘsgવાગામ” સાધુઓ પાસે લેતાં “ના નાÉ qgવામ” અને ઘેર લેતાં “ના નિયમ પsgવામ” એવા પાઠો શાસ્ત્રોમાં નિયત છે પરંતુ “ગાવ હું Fગુવારામ” એ પાઠ શાસ્ત્રોમાં નથી દેખાતે, ત્યાં નિયમ શબ્દથી સામાયિકને કાળ જધન્ય એક મુહુર્ત (કાચી બે ઘડી) અને ઉત્કૃષ્ટ જ્યાં સુધી ઉપગસહિત રહ્યો થકે પારે નહીં ત્યાં સુધી કહેવાય, વિશેષાવશ્યક વૃત્તિમાં કહ્યું છે કે-“તે સામાયિકને છિન્ન (છૂટો) કાળ
બે ઘડી આદિ પ્રમાણવાલે છે” તથા દશમા પંચાશકની ટીકામાં લખ્યું છે કે-તે છત્વર (ઘેડા ટાઈમન) સામાયિક મુહુર્નાદિ પ્રમાણનો શ્રાવકને છે” આ રીતે શાસ્ત્રોનું કથન છે. (એટલે કે ઇત્વર સામાયિક કાળમાન એકજ મુહુર્તાને નહીં કિંતુ મુહુર્નાદિ વધારે ટાઈમ પણ “નિયમ” શબ્દથી લેવાય છે). યદિ “નિયમ” શબ્દથી કાચી બે ઘડીનેજ કાળમાન લેવાય તે પિસહ શિવાય જે સામાયિક ધર શ્રાવક પડિકમણું કરવા આવેલ હોય તે સંવછરી પડિકમણું કરતાં કેટલી વખત ફરી ફરીને સામાયિક ઉચરશે ? અને વિધિથી સંવછરી પડિકમણું કરતાને તીન સામાયિકને કાળ સહેજે સદા લાગી જાય છે, તે પછી વચ્ચે વચ્ચે ત્રણ વાર સામાયિક વ્રત ઉચરવાની ક્રિયા કેમ નથી કરતા? કારણ કે તેની સામાયિકનું કાળ (નિયમ શબ્દથી) બે ઘડીજ છે, જેમ વર્ષાઋતુમાં ફાસુપાણીનું કાળ ત્રણ પહેરનું છે, તેથી ત્રણ પહોર બાદ નવેસર ફાસુ પાણી કરીએ છીએ. એટલા માટે સિદ્ધાંતના મત પ્રમાણે, જુઓ તેજ ચૂર્ણિને પાઠ–“પુ રૂહ ठाणे — जाव पोसह पज्जुवासामि' भणावेंति" पु. ११५ । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com