________________
प्रश्नोत्तर एकसोओगणीसमो
३१७ સામાયિક ઉચરતાં “જાવ નિયમ” કહેવાથી જેટલી વેલા સુધી સામાયિકમાં રહે અને પારે નહીં, તેટલી વેલા સુધી સામાયિક છેજ, જે એમ ન માનીએ તે (સંવછરી પડિકમણું અવસરે) “જાવ સંવછરીં પડિકમામિ ” કહેવું પડશે, એટલે પિસહમાં જે સામાયિક દંડક ઉચરીએ તેમાં “જાવ નિયમ” કહીયે, વલી જે “જાવ સિહં પવાસામિ કહીયે તો પિસહ પારવાની સાથે સામાયિક પારાઈ ગયું તે વલી સામાયિક જુદો પારે તે શું ? વલી પિસહ ઉર્યો છે “જાવ દિવસ' તે દિવસ અસ્ત થયે પિસહ પૂરે થયે, અને સામાયિક લેતાં કહે છે
જાવ પિસહ પજજુવાસામિ' તે પિસહ પૂરે થયાં સામાયિક (પણ) પૂરે થાય, તે પછી સામાયિક જુદો કેમ પારે છે? એટલે સામાયિક ઉચરતાં “જાવ પિસહં પજુવાસામિ' એ પાઠ કેમ કહેવાય ? વિચારી જોજો. “જાવ નિયમ” કહેતાં કઈ પણ જાતને વિરોધ નથી આવતે, અમારે તે જ્યાં સુધી સામાયિક ન પારે ત્યાં સુધી તેને સામાયિક છેજ અને પછી છતે સામાયિક પારે છે.
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧રરમ) १२० प्रश्न-तथा खरतर पर्वेजि पोसह श्रावकांनइ करिवउ मानइ तउ दिहाडि दिहाडि 'सामाइय पोसह संठियस्स' ईयर गाथायई सामायिक पारतां पोसह अणहुंतउ कांइ पारइ ? ' ભાષા-ખરતર શ્રાવકને પર્વેજ પિસહ કરવાનું માને છે તે પછી હમેશાં સામાયિક પારતાં “સામાય પિસહ સંઠિયસ્સ” આ ગાથા પિસા અણહું શા માટે મારે છે. +
+ ખુદ આગમપ્રાજીનાં પૂજ્ય પૂર્વજ આચાર્ય રત્નશેખરસૂરિજી સામાયિક પારવાની વિધિમાં સામાફિય જોશું સંચિત” ઈત્યાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com