________________
प्रश्नोनर एकसोसत्तरमो
३४४ કહ્યું છે + (તેમજ અન્ય ગ્રંથાંતરની પ્રારા સમજે”ઈત્યાદિ ઉપરોક્ત પાઠ જોઈને વિચાર, બધે સ્થાને “બહુપડિપુરણું” શબ્દ કેમ કહેવાય ? એટલે રાત્રે “બહુ પડિપુણ' (કહીને સંથારા પિરસી) ભણવયે પણ દિવસે એ શબ્દ ન કહીયે. * ___+ "पढमपोरिमि काऊणं बहुपडिपुराणाए पोरिसीए गुरु सगास गंतूण भणति-इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहियाए मत्थएण वंदामि खमाममणा ! बहुपडिपुण्णा पोरिसी"
(ઘ નિ પાના ૮૩) * સવારની પિરસી ભણુવિને સૂત્રને અર્થ ઉઘાડવામાં આવે છે. અર્થાત આચાર્ય મહારાજ શિષ્યોને અર્થની વાચના આપે છે, એથી એનું નામ “ઉઘાડા પોરિસી' છે. આ વાત પ્રસ્તુત ગ્રંથકાર મહારાજે આપેલ આવશ્યક સત્તરીને ટીકા પાઠથી સ્પષ્ટ જાણવા મળે છે, તેમ
ઘનિર્યુક્તિ પાના ૭૪ ના “વારોનૌક્યાં પાત્ર રહ્ય આ પાઠથી પાત્રાઓને પડિલેહવા માટે ઉઘાડવા(ખેલવામાં આવે છે. એથી પણ એનું નામ ઉઘાડાપરિસી કહેવાય છે. બીજુ એનું કાળમાન પણ એક પહેર નહીં, પણ પિણે પહેર દિવસ ચમે આવે છે. એટલેજ એનું નામ પાદન(પણ)પારસી પણ શાસ્ત્રકારે કહે છે. જુઓ—એ ઘનિર્યુક્તિને પાઠ જે ઉપર આપેલ છે. તેમ “પદपौरुष्या-पादोने प्रहरे 'पात्रनिर्योगः' पात्रपरिकरः सप्तविधः પ્રતિવનચ: ” (યતિદિનચર્યા. ભાદેવસૂરિ. પાના ૨૭) તેમ “તો पउणपोरिसीए खमासमणेण संदिसाविय खमासमणपुव्वमेव Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com