________________
३४२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
રાત્રિયે રહેલ હાય, એટલે જે ખરાબ થયા ન હોય તે રાત્રે રહેલ વાલ ચણા પણ સાધુઓ લિયા કરે. આ સિદ્ધાંતના આદેશ છે, ×
,,
'
× ‘વંતાદારે’ના અર્થ શાસ્ત્રકારો ‘પર્યુ`ષિત(રાત્રિવાસી)અન્ન’ એવા કરે છે, જુઓ—“અંતાાત્તિ, અન્તે મનમન્ત્ય-ધન્યધાન્ય बल्लादिः, पंताहारेत्ति-प्रकर्षेणान्त्यं वल्लाद्येव, भुक्तावशेषं पर्युषितं વા” (ઉવવાઈ સૂત્ર ટીકા પાના ૪૦), તથા “અંતેિિત્ત-અક્ષતયા सर्वधन्यान्तवर्तिभिर्वल्लचनकादिभिः, पंते हियत्ति - तैरेव भुक्तावशेषत्वेन યુનિતવેન વા કર્યેાન્તવતિત્વાન્ત્રાન્ત: ” (ભગવતીસૂત્ર ટીકા પાના ૪૮૬), તેમજ “ અત્તેિિત્ત-શ્રÅવષનાિિમ:, પ્રાન્તस्तैरेव मुक्तावशेषैः पर्युषितैर्वा (જ્ઞાતાસૂત્ર ટીકા પાના ૧૧૩) આ પ્રમાણેના પાઠો અનેક શાસ્ત્રોમાં છે, એથી કૃલિતાથ એ થયું કે—સાધુઓને રાત્રિવાસી આહાર બધાય અકલ્પનીય નથી. કિ ંતુ જેમાં જીવાત્પત્તિની સ ંભાવના હોય તેવે આહાર ન લેવા, પરન્તુ આજના જીવા કેવા છે ? ગૃહસ્થ ગમે તેવી વસ્તુની નિમ ંત્રણા કરે છે કે તરતજ સાધુ કલ્ચાકણ્યા વિચાર કરનારો કાઇ વિરલાજ હોય, તે વધારે ભાગ તેના વિચાર કર્યાં વગરજ લેવા તયાર રહેનાર હોય છે, એટલે પ્રાય: આખાયે મૂત્તિ પૂજક જૈન સમાજમાં હમણાં વાસી રોટલી આદિ લેવાની પ્રવૃત્તિ યદ્યપિ બિલ્કુલે નથી, છતાં પૂર્વકાળના ગીતાર્યાં કે જેએ શાસ્ત્રજ્ઞ અને ભવભીરૂ હતા તે ગવેષાશુદ્ધિથી તપાસ કરીને જીવસ સક્તિઆદિના અભાવે લેતા હોય તેને આકાંતે દૂષિત માનવાને કયા છે ? જો કાઇ પણ શાસ્ત્રમાં આચાય હરિભદ્રસૂરિ જેવા પ્રમાણિક અને સ ́માન્ય આચાયે એમ લખ્યું હોય કે રેટલી વિગેરે કાઈ
પ્રમાણ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
,,