________________
३४०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૧૭, ગ્રંથ ૨ બેલ ૧૨૭ મો) ११५ प्रश्न-तथा खरतर रोटी वासी अण चोपडी ल्यइ, ते म्युं ?
ભાષા:-ખરતર વાસી રોટલી વગર ચોપડેલી લિયે છે. તે શું ?
આ બધા લેકસમાધિના ગણુણા આંધળા છે કે સૂઝતા ? આપના લખવા મુજબ તેમ આપની માન્યતા મુજબ આ બધા પ્રાચીન આચાર્યોના કથન શું શાસ્ત્રવિરૂદ્ધ છે કે ? જે એમજ હેય તે પછી આજના તમે તપાઓ, જે કહેવા માત્રથી આ લેકને માટે કાંઈ નહીં જ કરવાનો ઈજારો લઈ બેઠા છે. શા માટે ઉપરોક્ત તેત્રાદિ ગણે છો ? પુત્ર મિત્ર કલત્રાદિને સર્વથા ત્યાગ કરીને સર્વવિરતિ સ્વીકાર્યા છતાં દરરોજ તેમની શાંતિ પ્રાર્થવા દ્વારા શા માટે વ્યામોહ વધારો છો ? પાક્ષિકદિ પર્વદિવસે નરપતિઓને અક્ષણ કોશ છાગારપણાની પ્રાર્થના કરવાથી શું આત્મકલ્યાણ થવાનું? સવારે કલ્યાણમંદિર અને સાંજે ભક્તામર ન ગણવાની માન્યતા તપાઓની શા માટે છે? શું તે તે સમયે તે તે તેત્રો ગણવાથી કાંઈ અકલ્યાણ થાય છે કે ?
આ ઉપરના અવતરણમાં બતાવ્યા મુજબ તમામ આલેકની સુખશાંતિની પ્રાર્થનાગર્ભિત ગણુણુ કરતા તપાઓની જે પ્રવજ્યા છે તે તપા ખરતર ભેદ પૃ. ૯૮ માં ઠાણાંગ સૂત્રને પાઠ ટાંકીને બતાવેલ ૪ પ્રકારની પ્રવ્રજ્યા પૈકી પહેલા નંબરની કેવળ ઈહલેક પ્રતિબદ્ધ પ્રવજ્યાજ છે એમ બધા વિચક્ષણોથી સ્પષ્ટ જોવાય છે. એટલે ભાગ્યશાળીઓ ! પગમાં બળતીને બુઝાવ્યા વગર ડુંગરાની બુઝાવા દડવા જેવું ન કરતાં પહેલાં પિતાની સામાચારી-પ્રવૃત્તિઓને સુધારે. પછી બીજાઓને કહેવા તૈયાર થાઓ. ઈતિશમ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com