________________
प्रश्नोत्तर एकसोआधारमो
३२७ અને સીરા પુડી લાડવા ઘેવર દુધપાક વાસુંદી શ્રીખંડ આદિ માલમલિદા ખાઈનેય નીવીને પચ્ચક્ખાણ માને છે તેમ અમારે) તે પચ્ચખાણ (આંબિલનો) કાંઈ નથી માનતા. અને તે પણ કેવલ ઇહલેકાર્થે કરતાં લાભ પણ તેટલું જ છે.
શાસ્ત્રોમાં સર્વત્ર એક દ્રવ્ય અનાજને અને બીજે દ્રવ્ય પાણીને, એમ બે દ્રવ્ય શિવાય અધિક દ્રવ્ય લેવાને વિધાન અંશ માત્રથીય નથી. તેમ નિશીથચૂર્ણિમાં “રોહિં ક્વેહિં ઐતિ” એ સ્પષ્ટ ઉલ્લેખ છે. અને પરમસુવિહિત ખરતરગચ્છવિભૂષણ સર્વમાન્ય નવાંગ ટીકાકાર શ્રીઅભયદેવસૂરિ રચિત અનુત્તરપાતિ સૂત્રની ટીકામાં
શાવર્ત શુદ્ધના” આવો સુસ્પષ્ટ કથન છે. એ બધીય શાસ્ત્રાજ્ઞાઓને દેકર મારીને આંબિલમાં સેંકડો વાનીઓ અનાજની તેમ ફૂડ લૂણ (મીઠું) કાળામરી હીંગ આદિ રસોત્પાદક અનેક વસ્તુઓ ખાવી–ખવરાવવી. એ તપા(ગપ્પા)એના ઘરને આચાર છે.
વદ્ધમાન આયંબિલ તપની ૭૦-૮૦ થી ઉપરની ઓળીઓમાં પણ ગૃહસ્થને તે છાસની કઢી કે ઘેંસ લેવી ન કલ્પ અને સાધુ સાધ્વીઓને વડી દીક્ષાના માંડલીયા જેગ. કે જે માત્ર મહિના ભરનાક હોય છે. તેમાંય છાસની કઢી ને ઘેંસ લેવી કલ્પે આએ તપાના ઘરને આચાર છે.
સાધુ સાધ્વીયોને સૂત્રોના જંગમાં અને શ્રાવક શ્રાવિકાઓને ઉપધાનમાં નીવીને પચ્ચખાણ કરાવીને પ્રત્યક્ષ આધાકર્માદિ વિવિધ દોષોથી દૂષિત અનેક પ્રકારના માલ મસાલા ખાવા, ખવરાવવા સર્વમાન્ય શાશ્વે કયાંય નથી. જે ક્યાંએ શાસ્ત્રોમાં હેય તે તે પ્રમાણુ
જ ધ્વાચાર્ય બતાવે. અન્યથા આએ તપાના ઘરને આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com