________________
प्रश्नोत्तर एकसोबारमो
રૂરૂર ए कुण शास्त्रनउ न्याय छइ ? इहां आचरणाज प्रमाण छइ, अन्यथा पोमह ऊचयाँ जइ जिमीयइ तउ पाणी पीधानउ स्यउ वांक ? वली जइ जिमी पोसह करीयइ तउ नउकारसी करी पऊण पहरि जिमी पछइ सवारे अहोराविना पोसह काइ न નરૂ? gવે જ્ઞથે ૨૨
ભાષા અગ્યારમાં વ્રતનું નામ જે પૌષધોપવાસ છે તે ઉપવાસ ક્યાંથીજ થાય. વગર ઉપવાસ (પૌષપવાસ) ન થાય, મતલબ કે જે દિવસે તિવિહાર કે ચોવિહાર ઉપવાસ કરે તેજ તે ( આહાર શરીર સત્કાર. અબ્રહ્મચર્ય અને વ્યાપાર. એ ચાર બાબતના ત્યાગરૂપ અગ્યારમ) પિસહ વત થાય. અને જે દિવસે જમ્યા છતાં પિસહ વ્રત થઈ શકે ? તે શતકાદિ શ્રાવકોએ પાખીના દિવસે જમીને સિહ વ્રત કેમ ન કર્યો? તે પણ શ્રાવકે “લદ્ધા ” આદિ ચાર વિશે પણ યુકત તત્વના જાણકાર હતા, (એટલે જે જમીને પિસહ વ્રત શાસ્ત્રાજ્ઞા મુજબ થતો હોત તો તેઓ અવશ્ય કરત), વલી જે જમીને પિસહ વ્રત લેવાનું થઈ શકતો હત તે શંખ શ્રાવકે સાવથી નગરીના શનકાદિ સાધમ શ્રાવકને એમ કેમ કહ્યું કે-આજે આપણે જમતા છતો સાધમીઓને પોષવારૂપસાહભી વલ રૂ૫ પિસહ કરીશું અથવા ભોજન કર્યા પછી ચતુર્વિધ પિસહમહિલા અવ્યાપાર પિસહ કરીશું?. અને પૂર્ણ (ચારે પ્રકારે)
x નવાંગટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજ ભગવતી સૂત્ર શ. ૧૨ ઉ. પહેલામાં લખે છે કે “-સ્ત્રમાણિ મવં શત્તિ 'पौषधं अव्यापारपौषधं 'प्रतिजाग्रतः' अनुपालयन्तः 'विहरिष्यामः'
સાસ્વામ:” મતલબ-પક્ષે એટલે અધમાસે (૧૫ દિવસે) આવનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com