________________
३३४
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
આચરણજ પ્રમાણ છે, અન્યથા પસહ ઉચરીનેય જે જમે તે પાણી પીવાનું શું કસૂર ? વલી જે જમીને પિસહ કરાય તે નકારસી કરીને પિણું પહોરે (?) જમ્યા પછી સવારના અહોરાત્રિનો પિસહ કેમ નથી ‘કતા ? એમ સમજવાનું.
( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૧પ, ગ્રંથ ૨ બોલ ૧૨૫ મે) ११३ प्र -अपरं पोसहमांहि १ द्रव्य उचराव्यां अफीण किम ल्यइ?
ભાષા-પિસહમાં એક દ્રવ્ય ઉચરાવ્યા છતાં અફીણ કેમ લિએ છે ?
તત્રાર્થે–તેહરૂર ઇચ કારણરૂ કરાવીરાફ, શw WIहार छइ अनिष्टपणा थकी, किरियातानी परि कारण जोइवउ, तथा जेहनइ जे सदइ तेह जइ आहार कहीयइ तउ तपांनइ तिविहार उपवासमांहि अफीण किम लेवाइ छइ ?, अणसणमांहि पिण अफीण किम दिवराइ छइ, जोज्यो । ११३ ॥
ભાષા:-અફીણ લેનારને કારણના અંગે બે દ્રવ્ય ઉચરાવીએ છીએ, અનિષ્ટપણાના અંગે અફીણ અણહાર છે, (પણ) કિરિયાતાની માફક કારણ જેવું, બીજું જે વસ્તુ જેને સદતી (અનુકૂલ) હોય તે જે આહાર કહેવાય તે તપાઓને તિવિહાર ઉપવાસમાં અફીણ કેમ લેવાય છે ? અને અણસણમાં પણ એફીણ કેમ દેવાય છે ? જેજે. (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૧૬, ગ્રંથ ૨ બેલ ૧૨૬ મો )
११४ प्रश्न-तथा जे लिख्या खरतरांनइ पोसहधर तथा सामायिकधर देहरा-उपासरामांहि इहलोकार्थि गुणणा करइ. वली आंबिल करइ करावइ, ते स्युं ?
ભાષા-ખરતરને પૌષધ અને સામાયિકવાળા દેરા-ઉપાસરામાં આલેક નિમિત્તે ગણણું ગણે છે તેમ આંબિલ કરે કરાવે છે, તે શું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com