________________
प्रश्नोत्तर एकसोबारमो
३३३ માટે ન કર્યું ? પતુ (શાસ્ત્રાજ્ઞા મુજબ) જમીને પિસહ ન લેવાય એટલેજ (શતકાદિ શ્રાવકેએ) સિહ નથી કર્યા એમ જણાય છે. (અને) ઉત્તરાધ્યયનના “વહેં ટુરૂ ઘઉં, મારું ન હાય” આ પાઠની ટીકાના અભિપ્રાય મુજબ “ઉપવાસી શ્રાવક કામકાજ (ની વ્યગ્રતા) ના કારણે અષ્ટમ્યાદિ પર્વતિથિના દિવસે જે પિસહ ન કરી શક્ય હોય તે તે પર્વતિથિની રાત્રિને સિહ (અવશ્ય) કરે (પરંતુ બન્ને પક્ષની અષ્ટમ્યાદિ પર્વતિથિઓમાંની એકે તિથિને પસહ વગર ન જવા દે) એ મતલબ જાણ, વલી ઉપવાસ શ્રાવક સાંજે ચોવિહાર કરીને પિસહ વ્રત લિયે. એ ક્યા શાસ્ત્રને ન્યાય છે ? અહિં એ શંખ શ્રાવકજ વિચારે છે કે “આજે પાખીના દિવસે મહારે જમીને ઈષ્ટજન ભજન દાન રૂ૫ પિસહન કરતાં પૌષધશાળામાં જઈ (સર્વથા) આહાર ત્યાગ. બ્રહ્મચર્યનું પાલન કરવા વડે તેમ ભૂષણાદિ તથા શસ્ત્રાદિના ત્યાગ વડે. ચતુર્વિધ પૌષધ વ્રત કરીને વર્તવું એગ્ય છે” જુઓ આ રહ્યો ભગવતીસૂત્રનો મૂળ પાઠ–
___“तए णं तस्म संखस्प समोवासगस्स अयमेयास्वे अब्भत्थिए जाव समुपज्जित्था-नो खलु मे सेयं तं विउलं असणं० जाव माइमं आस्माएमाणस्म ४ पक्वियं पोसह पडिजागरमाणस्स विहरित्तए । सेयं स्खलु मे पोमहमालाए पोसहियस्स बंभयारिस्स उम्मुक्कमणिसुवरणस्स ववगयमालावन्नगविलेवणस्स निक्वित्तसत्थमुमलम्म एगम्म अबीयस्स दब्भसंथारोवगयस्म पक्वियं पं.सहं पडिजागरमाणम्म विहरित्तएत्ति कटु एवं संपेहेति ।"
(ભગવતીસૂત્ર શ૦ ૧૨, ૧૦ ૧ પાના ૫૫૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com