________________
३२६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक જેમકે હમણાં ઋષિમતીઓને શ્રાવકની પાંચમી પ્રતિમા વહતાં રાત્રે ચાર પહેરના કાઉસગના બદલે દરેકે દરેક પહેરે જેવીસ વીસ લેગસ્સના કાસ્સગ કરાય છે, તે તે પ્રતિમાના હિસાબે ગણત્રીમાં આવી જાય પરંતુ માસખમણના બદલે એક ઉપવાસ ગણત્રીમાં ન આવે. જુઓ તો દૃષ્ટિરાગ કેવા વધ્યા છે. ( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૨, ગ્રંથ ૨ બેલ ૧રર )
११० प्रश्न-तया खरतरांनइ एकासणा चउविहार घी खांड संती करीयइ छइ तेहने अमृत आंबिल कहीयइ, ते स्युं ? ।
ભાષા –ખરતને ઘી. ખાંડથી ચોવિહાર એકાસણું થાય છે. તેને અમૃતઆંબિલ કહે છે. તે શું ?
तत्रार्थ ते चउविहार एकासणाजि कहीयइ, थोडा द्रव्य थोडी विगइ ल्यइ एहजि लाभ, पछी चउबिहारना लाभ थाइ, ते पच्चखाण कांइ न मानीयइ, अनइ केवल इहलाकाथि तेह શરત તેહેના નામ | ૨૦ |
ભાષા:-તે વિહાર એકાસણેજ કહેવાય છે, થડા દ્રવ્ય લેવા અને વિગઈ પણ થેડી લેવી એજ એને લાભ છે. પછીથી ચોવિહારને લાભ થાય, (પણ એમ તપાઓ + છાસની ઘેંસ ખાઇનેય આંબિલને
એથી ફલિતાર્થ એ થયું કે માસખમણના સ્થાને ૧-૧ ઉપવાસની ગણત્રીએ પાંચે કલ્યાણકોના મલી ૧૭૮ ઉપવાસના તપને શાસ્ત્રાવરૂદ્ધ બતાવવાના પ્રયાસમાં સફળતા જખ્યાચાર્ય અને તેમના પૂર્વ લેખકે પાણી વાવવા જેટલી જ મેળવી શક્યા છે. અસ્તુ.
+ અબિલ માટે હારિભદ્રીય આવશ્યક વૃત્યાદિ સર્વમાન્ય પ્રાચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com