________________
३२४
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
બીજા (દીક્ષા અને જ્ઞાન ) કણકે જેમને જેટલા ઉપવાસે ( યા હેય તેમ) કરતાં સર્વ ઉપવાસ એટલા થાય, ' એમ ય"શકિત તપ
+ અર્થાત દીક્ષા જ્ઞાન અને નિર્વાણ કલ્યાણકના ૧૩૦ ઉપવાસ થાય છે, તેની સાથે વન અને જન્મના, જોકે તીર્થંકર ભગવંતને એ સમયે કાંઈ પણ તપ હેતું નથી. છતાં પાંચે કલ્યાણકની આરાધના થવા નિમિત્તે પૂર્વાચાર્યોની પરંપરાએ એકેક ઉપવાસ લેતાં ૪૮ ઉપવાસ થાય, તેને ૧૩૦ ની સાથે ભેળવતાં ૧૭૮ ઉપવાસ બરાબર થાય છે, અને આમ કરવામાં કઈ શાસ્ત્રાણાને બાધા આવે છે ? તે જવ્વાચાર્ય બતાવે.
બીજું આ કલ્યાણક તપની વિધિ ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન પ્રકારે બતાવી છે, જેને વાસ્તવિક અનુભવ જંખ્યાચાર્યને તો શું ? પણ એમના પૂર્વ લેખકનેય નથી. જુઓ એક વિધિ ૧૭૮ ઉપવાસની આ ગ્રંથકારેજ ઉપર બતાવી છે, એ સિવાય બીજી વિધિ છે સાગરાનંદસૂરિએ છપાવેલ “આચાર વિધિ નામક “સામાચારી પ્રકરણ” પાના ૬ માં બતાવેલ ૨૨૬ ઉપવાસ, ને એક એકાસણની, જુઓ આરહ્યો તેને પાઠ
"उपवास २४ च्यवनतपः ३९ । उपवास २४ जन्मतपः ४०। सुमतेर्दीक्षा दिने एकासनं १, वासुपूज्यस्य उपवास १, मल्ले: उप० ३ पार्श्वस्य उप० ३, शेषतार्थकृतां प्रत्येकं उप० २, एवं उप० एकासनं १, दीक्षातपः ४१ । ऋषभनेमिमल्लिपार्वाणां प्रत्येकं उप० ३, वासुपूज्यस्य उप० १, शेषतीर्थकृतां उप० २, एवं उप०५१ उद्यापने जिनपूजा, केवल (०तप:) ४२ ऋषभस्य उप० ६, वीरस्य उप० २, शेषतीर्थकृतां प्रत्येकं उ१० ३, उद्या० तिलक Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com