________________
प्रश्नोत्तर एकसोनवमो
३२३
लोगस्म २४ ना काउस्सग्ग श्रावकनइ करावइ छइ, ते प्रतिमानइ लेखइ पडइ, परं मासनइ ठामि १ उपवास लेखइ न घालोयइ, गोवउ दृष्ठिगग एहवा दीप्या छइ ॥ १०९ ॥
ભાષા–જ્યારે કલ્યાણક દિવસ આરાધે ત્યારે ૧૨૧ દિવસ ઉપવાસ કરે છે. + અને જ્યારે કલ્યાણક તપ આરાધે ત્યારે શક્તિ હોય તો (નિર્વાણમાં) બાવીસ તીર્થકરોના બાવીસ માસખમણ અને આદીશ્વર ભગવાનના ૬ ઉપવાસ, તેમ મહાવીર સ્વામીના બે ઉપવાસ કરે અને જે શકિત ન હોય તે મા ખમણના બદલે ૧-૧ ઉપવાસ કરે. x
+ કારણ કે ભગવાન મહાવીર દેવ બે માતાના ગર્ભમાં ગર્ભપણે આવ્યા, અને માતાઓએ તીર્થકર ભગવંતનું આગમન સૂચક કલ્યાણમંગલકારી ચૌદ સુપનાઓ જોયા છે, તેમ બીજી માતા ત્રિશલાની કૂખમાં આવવાનું દિવસ પણ આસે (ગુરુ ભાદરવા) વદ ૧૩ કલ્પસૂત્ર તેમ આચારાંગમાં સ્પષ્ટ કહેલ હોવાથી તેને કલ્યાણક દિવસ માનવામાં કે શાસ્ત્રકારને નિષેધ નથી. એટલે “ચાપાનાં-જુમHકૃદ્ધિવિશેષાનાં હેતુવા” આ સિદ્ધાંત નિયમાનુસાર “કલ્યાણક શુભ . સમૃદ્ધિઓનો હેતુ હોવાના અંગે દેવાનંદના ગર્ભથી ત્રિશલાના ગર્ભમાં આવવાના દિવસને ગર્ભાધાન કલ્યાણક દિવસ તરિકે માનવાથી ૧૨૧ કલ્યાણકે બરાબર થાય છે.
* જેમ કે સાગરાનંદસૂરિએ છપાવેલ “આચાર વિધિ” નામક સામાચારી પ્રકરણમાં એકેક માસખમણના ૩-૩ ઉપવાસ કહેલ છે તેમ અમારા પૂર્વાચાયાની સામાચારીથી ૧-૧ ઉપવાસ કરાય છે, એમાં કઈ શાસ્ત્રાણાને બાધ આવે છે ? તે તો જંખ્યાચાર્ય બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com