________________
३१६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
સામાયિક પારતાં સજઝાયના આદેશો લીધા વગર અને સઝાય કર્યા વગર સામાયિક પારે છે, તે શું ? તપ ચિંતવન વિધિ બતાવી રહ્યા છે ત્યારે “ફરું તૂતીર્થ” એ ન્યાયને અનુસરણ કરતા આજના તપાઓ ભિન્ન રીતિએ જ કરી રહ્યા છે, એમની રીતિ આ છે કે પહેલાં માસીમાં તે એકેકના ક્રમથી ર૯ દિવસ ઘટાડે, ને ત્યાર પછી પાંચ-ચાર–ત્રણ અને બે માસમાં ૧ થી ૫, ૬ થી ૧૦, ૧૧ થી ૧૫, આ રીતે દરેક દિવસના માત્ર આંકડા બેલીને ૫-૫ દિવસ ઘટાડે છે, અને ત્યાર પછી બાકી રહેલ એક માસમાં ફરી એકેક દિવસના મથી ૧૩ દિવસ ઘટાડીને ચેત્રીસમ ભક્તાદિ ચિંતવે છે. આ ત્રણ પ્રકારોમાંથી પ્રકાર યોગ્ય અને સર્વમાન્ય શાસ્ત્ર સંમત છે? એને ઉત્તર જંખ્યાચાર્ય આપે.
બીજું એ પણ વિચારવાનું કે યતિદિનચર્યાની ટીકાના કથન મુજબ પહેલાં ૧ દિવસ, ને પછી ૪ દિવસ ઘટાડવા, અને તે પછી પાંચ મહિનામાં બધે ૫-૫ દિવસ ઘટાડવા, તેમ આજના તપાઓની પ્રવૃત્તિ મુજબ પહેલા માસીમાં એકેક કરીને ૨૯ દિવસ ધટાડવા અને ત્યાર બાદ પાંચથી બેમાસી સુધી યતિદિનચર્યામાં દર્શાવેલ રીતિએ પ-૫ દિવસ ઘટાડીને છેલ્લે એમાસીમાં ફરી એકેક દિવસ ઘટાડવા. એનું કારણ શું છે ? જ્યારે કે સમય વેડો લાગવાને માટે પ-૫ દિવસનો વર્ગજ ઘટાડવો છે તે પછી દરેક દિવસના આંકડા બોલવાની જરૂર શું છે? સીધા પ-૫ દિવસજ કેમ ન ઘટાડવા? અને આ ત્રણમાંથી કઈ તપ ચિંતવન વિધિ પ્રાચીન અને સર્વમાન્ય એવા કયા શાસ્ત્રમાં છે?
આ બધી બાબતેને યોગ્ય ઉત્તર શાસ્ત્રપ્રમાણ સાથે જંખ્યાચાર્ય આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com