________________
३२०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक तत्रार्थे–ए गाथा वंदित्तु माहिली नथी, वली किनेही शास्त्रे कहिवी पिण नथी कही, जइ कही हुवइ तर वली जोइ. यइ, तथा तपा पाखीनइ श्रुतदेवताना का उलग न करइ थुड पुणि न कहइ, ते स्युं ?
ભાષા-સુયદેવયા” એ ગાથા વંદિત્તમાંહેની નથી, બીજું એ ગાથ કહેવાનું કે શાસ્ત્રમાં કહ્યું પણ નથી, જે કહ્યું હોય તો વલી જોઈએ, { તથા તપા પાખી (આદિ ત્રણે) માં મૃતદેવતાને કાઉસગ્ગ નથી કરતા તેની થઈ પણ નથી કહેતા, તે શું ?
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૦૯, ગ્રંથ ર બોલ ૧૧૮ મે) १०७-प्रश्न-तथा पाखीयइ समाप्ति खामणइ करतां ३ नवकार खरतर श्रावक कहइ, तपा १-१ नवकार ४ बार कहइ. ते स्युं ?
ભાષા-પાખીએ સમાપ્તિ બામણું કરતાં ખરતર શ્રાવક ત્રણ નવકાર કહે અને તપ એક એક નવકાર ચાર વખત કહે, તે શું ?
तत्रार्थे-ए आपणा आपणा संप्रदायइ पामीयइ, परं एहवा अक्षर न लाभइ, अनइ यतिना खामणाना जे पाठ छइ ते श्रावकनइ कहतां मिलइ नहीं, तेह भणी यतिना खामणा करवानी वेला अतिक्रम करिवउ छइ ॥१०॥
ભાષા:-એ બધી બાબતો પિતાપિતાના સમુદાયથી મળે પરંતુ
t “તપા કહે છે ” એટલા માત્રથી કાંઇ પ્રમાણભૂત ન માની લેવાય, કિંતુ જે કઈ સર્વમાન્ય શાસ્ત્રકારોએ કહ્યું હોય કે “શ્રવક પાખી સૂત્રના સ્થાને વંદિતુ કહીને ઉપર “સુયદેવયા” થઈ કહેવી' તે
તે પ્રમાણ જળ્યાચાર્ય બતાવે, અન્યથા આય તપાના ઘરનો આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com