________________
प्रश्नोत्तर एकसोचारमो
३१७
'',
तत्रार्थे - साविण कीधां सामायिक न पारीयइ ए नियम नथी, सूर्य किरण ऊगां पडिलेहरण विरण कीयां काजउ विग उद्धर्यां कालवेलायई श्रावक सज्झाय किम करइ ? ए विचारिवड, जइ सामायिकधर सवारे सज्झाय पोरुषी यतिनी परि करइ त सांझि पुरिण समाय पडिलेहरण वेलाई जतिनी परि खमासमण २ देइनइ समय करिस्यइ ? इम करता नथी जाण्या, वली खबरि करिज्यो, पोसहधर श्रावक सवारइ तथा सांझि सझाय संदिसावी सज्झाय करेजि छइ, वली पूछी निरति करेज्यो ॥ १०४ ॥
ભાષા:–સજઝાય કીધા વગર સામાયિક ન પારીયે એવા નિયમ નથી, સૂર્યના ઉદય થયા વગર અને પડિલેહણ કર્યા વિના તેમ કાજો ઉદ્દર્યા શિવાય કાલવેલાયે શ્રાવક સજ્ઝાય કેમ કરે ? એને વિચાર કરવા, જો સામાયિકધર શ્રાવક સવારે યતિની માફ્ક સજ્ઝાય (સૂત્ર) પારસી કરે તે સાંજે પણ પડિલેહના ટાઇમે યતિની માફક એ ખમાસમણુ દઇને સજઝાય કરશે કે ? એમ કરતા જાણ્યા નથી, છતાં તપાસ કરજો. પોસહધર શ્રાવક સવારે તે સાંજે બન્ને ટાઈમ સઝાયના આદેશે! લઇ સજ્ઝાય કરેજ છે, વલી પૂછી ને નિશ્ર્ચય કરો. +
66
+ તપા ખરતર ભેદ પૃ૦ ૯૧ માં મૂળ લેખકે લખેલ जेथ તેથ ૩મારુ ધમે, વાં સાસત્રે નીત નથી ” એ વાકયના વાસ્તવિક અનુવાદ ‘ જ્યાં ત્યાં ઉજડ ધસે ( ચાલે ) છે, પરંતુ શાસ્ત્રમાર્ગે ચાલવાની નીત ( ભાવના ) નથી” એવા હાવા જોઇએ, એના ખલે જાચાયે “ જેમ સુઝે તેમ આંખો મીચી કરે છે, પણ સાસ્ત્રમાં આવી નીતિ નથી’’ આવેા અનુવાદ કર્યાં છે, એ જોતાં જણાય છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com