________________
३०६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक जइ बिहु आंबिलांनइई छट्ठ कहीयइ तउ २ उपवासांनइ छट्ठ कांइ न कहीयइ ? आंबिल २ जिम जूजूआ पच्चखीयइऽनइ छट्ठ कहीयइ तिम जूए बिहुं अभत्तट्टे छठ कांइ न कहीयइ ? जोज्यो । बीजानइ बियल्लर शास्त्रे काउ छइ 'डिल्ल डुल्लस्मर्थ' इति प्राकृत सूत्रात् , ते भणी बियल्लो-तियल्लो कहाइ छइ, एवं साच जाणिवउ, जहा एगल्लो ॥ १०२ ॥
ભાષા:-દશ પખાણમાં “અભgઠ પચ્ચખાણ છે, જે એક ઉપવાસનું નામ છે, પરંતુ અઠ્ઠમ દિ પચ્ચકખાણ નથી એક અભ
ઠે ચઉત્થ કહિયે. બે અભત્ત છંટૂંઠ અને ત્રણ અભાઠે અટ્રમ અને ચાર અભત્ત દશમ કહિયે, જેમકે બે પઇસાને ટક્કો કહેવાય અને પીરેજીયા (તે સમયને એક નાણો) પાંચનો (પણ) એક ટક કહેવાય, પરંતુ ટકો એ કેઈ નાણો નથી, એવી જ રીતે એમાંય જાણું લેવું. જ્ઞાતાધર્મકથાગની ટીકામાં કહ્યું છે-“ચઉત્થ એ ઉપવાસની સંજ્ઞા (નામ) છે, શું એમજ બે આદિ ઉપવાસની સંજ્ઞાઓ છઠ્ઠ આદિ છે.
# આમેય સમિતિદ્વારા પ્રકાશિત જ્ઞાતાસૂત્ર પાના ૭૩ માં ખરતર ગચ્છ વિભૂષણ નવાંગ ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજ લખે છે કે “રાર મનિ ચત્ર ચચત્તે તરતુર્થ” અર્થાત “જેમાં ચાર ભકતિને ત્યાગ કરાય તે ચતુર્થભત કહેવાય”. આ અર્થ કેવળ
ચતુર્થ ભક્ત' એ શબ્દની વ્યુત્પત્તિ માત્રને છે, વાસ્તવિક રીતે તો હમેશાં એકાસણું સાથે એકાંતરે ઉપવાસ કરનારને પણ લાગેટ ચાર ભક્તને નહીં, કિંતુ ત્રણ ભક્તને જ ત્યાગ થઈ શકે છે. હાં જો ઉત્તર પારણે પિરસીથી અને પારણે અવઢથી એકાસણું કરે તો જરૂર ચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com