________________
प्रश्नोत्तर एकसोत्रणमो
३१३ તપ ચિંતાવવાના ટાઈમ સાથે ૪ લેગસ્સ તથા ર૪ નવકાર ગણિને નિર્વિરોધ પણે નિશ્ચય કરી લેજે, તેમાં જે ટાઈમ બરાબર હોય તે પ્રમાણ કરવું જોઈએ). આખરે માસી તપ ચિંતવવું છે, અથવા તો જ લેગસે એક શ્વાસોશ્વાસ થાય અને ૨૪ નવકારે ૧૯૨ શ્વાસોશ્વાસ થાય, તેને હિસાબ જેજે, તપ ચિંતવવા સાથે મેળવજે. અંતે પરમાર્થ એ છે કે-કાઉસ્સગ્ન ગુના માર્યા પછી પારવાનું. +
+ જેને છમાસી તપ ચિંતવવાની વિધિ ન આવતી હોય તેણે જ લેગસ્સ અને ૨૪ નવકાર ગણવા રૂપ ભિન્ન માન્યતા તે તપાખરતર ગછની છેપણ છમ સી તપ ચિંતવવાની વિધિમાંય બધા આચાર્યો એકમત નથી, જેમ કે ભાવ દેવસૂરિ કે જેઓ “સિરાત્તિ લૂi, વંદુમામાદેવકૂદ I” આ ગાથાથી પિતાને કાલિકાચાર્યના સંતાન કહે છે, તેમણે રચેલ “યતિદિનચર્યા” ની ટીકામાં છમાસમાંથી એક દિવસ ઓછો કર્યા પછી એકી સાથે
બે-ત્રણ-ચાર અને પાંચ ' એમ કહી ચાર દીવસ કમતી કરે, ને ત્યાર પછી ૬ થી ૧૦, ૧૧ થી ૧૫, આ રીતે પ-૫ દિવસની હાનીએ આ મહિને ઘટાડે, એવી જ રીતે પાંચ–ચાર–ત્રણ અને બે માસીમાં ૫–૫ દિવસની હાનિ કરતાં છેલ્લે એક માસમાં ૧૩ દિવસની હાનિ કરીને ૩૪ ભકતાદિના ક્રમથી એકેક દિવસના બે ભક્ત છોડવાનું કહેલ છે, જુઓ આ રહ્યો તેને પાઠ–
" श्रीवर्द्धमानविहितं पाण्मासिकतपो यतिरेवं चिन्तयति हे प्राणिन् ! श्रीवर्द्धमानतीर्थे वर्तमान[अत]स्तद्विहितं पाण्मासिकं तपः
कर्तुं समर्थो न वा ? प्राणी प्राह-न शक्नोमि, तर्हि एकेन दिनेनोनं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com