________________
३१२
प्रश्नोत्तरचत्वारिंशत् शतक (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૦૫ , ગ્રંથ ૨ બોલ ૧૪મ)
१०३ प्रश्न-तथा छम्मासी तप चितविवानी वेलाइथं स्वरतरांग्इ २४ नवकार चितवइ जेहनइ तप चितवतां नावड, अनइ तपारइ ४ लोगस्स चितवइ, ते स्युं ?
ભાષા:-તપ ચિંતવણીના કાઉસ્સગમાં ખરતને જેને માસ તપ ચિંતવવું ન આવતું હોય તે ૨૪ નવકાર ચિંતવે છે. ને તપાને ४ सोगस यि तवे छे. ते शु?
तत्रार्थे- तपांनइं ४ लोगस्स चिंतविवाना अक्षर पूछिन्यो, परं अक्षर नहीं नीकलइ, तउ स्युं पूछीयइ ? जेहनइ जेह गुम्नी प्रतीति थाइ तेहनइ तेहना कह्या करिवा, छम्मासी तप चितविवानी वेलानइ काजि २४ नवकार तथा ४ लोगस्स छइ, बली जइ खप हुवइ तउ छम्मासी तप चिंतवणनी वेला साथि (४) लोगस तथा (२४) नवकार गुणी वेलानी निरति करेज्यो निरविरोध पणइ, ते वली वेला जे पहुंचइ ते प्रमाण, आखर छम्मासी तप चिंतविवउ छइ, अथवा ४ लोगस्से १०० स्वासोस्वास थाइ, तथा २४ नवकारे १६२ स्वास थाइ, ते जोज्यो, तप चिंतविवा माथि मेलविज्यो, छेहडइ ए परमार्थ-गुरु पार्यां पृठई पारीयइ ।।१०३।।
ભાષાઃ -૪ લેગસ ચિંતવવાને શાસ્ત્ર પ્રમાણુ તપાઓને પૂછજો. પરંતુ શાસ્ત્ર પ્રમાણ મળવાનાય નથી તે પૂછવાનું શું ? જેને જે ગુરૂની પ્રતીતિ હોય તેણે તે ગુરૂના કહ્યા મુજબ કરવું. વસ્તુતઃ ૪ લેગસ કે ૨૪ નવકાર ગણવા એ માસી તપ ચિંતવવાની વેલા પૂર્ણ કરવા માટે છે. છતાં વિશેષ નકી કરવાની ઇચ્છા હોય તો માસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com