________________
प्रश्नोत्तर एकसोबेमो
३०१ એમ લાગ2 બે આદિ ઉપવાસે ષ્ઠ આદિ કહેવાય એમાં શંકાય
મળી રહ્યા છે. ત્યારે બીજી બાજુ બીજા ગચ્છની પ્રવૃત્તિઓને આવસ્વચૂર્ણિ તેની મોટી છોટી ટીકા, પંચાશક ટીકા. યેગશાસ્ત્ર ટીકા. આદિ પ્રાચીન તેમ સર્વમાન્ય અનેક શાસ્ત્રોથી સમર્થન મળવા છતાં એના તરફ પિતાની સર્વથા અરૂચિ બતાવી રહ્યા છે. જુઓ –
“खाद्यस्तनिकादीनां प्रतिक्रमणकरणोदीरणा क्रियते त्रिवारं सामायिकदंडकं चोच्चायते, तद्युक्तमयुक्तं वा! इति प्रश्नोऽत्रोत्तरंखाद्यस्तनिकादीनां प्रतिक्रमणकरणोदीरणाकरणं तु न युक्तं, यदि च ते स्वयं प्रतिक्रमणं कुर्वन्ति पौषधादिदंडकं त्रिवारमुच्चरन्ति तदा द्रव्यक्षेत्रकालभावानुसारेणानुकूलादिगुणसंभवः स्यात्तदोच्चार्यते, यस्माच्छास्त्रेऽप्येवं दृश्यते-'जम्हा सव्वागुन्ना, सव्वनिसेहो य gવા નરિ’ રિ ૪૨૦” (સેન પ્રશ્ન ઉ૦ ૩ પાના ૯૩)
આ પ્રશ્નોત્તરમાં આચાર્યશ્રી ફરમાવે છે કે “ખરતરવાળા આદિએને પ્રતિક્રમણ કરવાની પ્રેરણું ન કરવી, કદાચિત તેઓ પોતાની મેળે (આપણુ સાથે) પ્રતિક્રમણ કરે, ને પૌષધાદિ દંડક ત્રણ વાર ઉચરે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈ અનુકૂળતાને સંભવ હોય તે ઉચરાવવા” અર્થાત અનુકૂળતા એટલે આપણી માન્યતામાં ભળી જવાને સંભવ ન હોય તે ન ઉચરાવવા, જ્યારે આચાર્યશ્રી પૌષધાદિ દંડક ત્રણવાર ઉચરાવવામાંય દેષ માને છે. ત્યારે પોતે નિત્ય સંથારા પિરસીમાં સામાયિક સૂત્ર–કરેમિ ભંતે! ત્રણ વાર શા માટે બેલે છે? અને જો દ્રવ્ય ક્ષેત્રાદિની અનુકૂળતાના સંભવે પૌષધાદિ દંડક ત્રણ વાર ઉચરા
વવામાં દેષ નથી તે પછી તેવીજ દ્રવ્ય ક્ષેત્રાદિની અનુકૂળતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com