________________
પ્રશ્નોત્તર વારિશન શતક ન કરવાં, (કિંતુ રોજના રોજ અભત્ત ને પચખાણ લેવું, કહેલ છે, પણ ચઉત્થભર-ઠ ભત્ત આદિ પચ્ચખાણો શાસ્ત્રોમાં યએ જોવાતા નથી, એટલે જ તે આચાર્ય શ્રી વિજયસેન સૂરિજીને લખવું પડયું છે કે –
" यदा एकाशनसहितोपवासं करोति तदा 'सूरे उग्गए चउस्थभत्तं अभत्त' प्रत्याख्याति, यदा पुनरेकाशनरहितं करोति तदा 'सूरे उग्गए अभत्तटुं' प्रत्याख्यातीहगविच्छिन्नपरम्पग दृश्यते, षष्ठप्रमुखप्रत्याख्याने तु पारणके उत्तरपारणके चैकाशनं करोत्यथवा न करोति तथापि 'सूरे उग्गर छट्ठभत्तं-अट्ठमभत्तं' इति प्रत्याख्यातीयमप्यविच्छिन्नपरम्परा दृश्यते । तथा पारणके उत्तरपारण के चैकाशनकं विनाऽपि 'चउत्थभत्तं-छट्ठठभत्तं-अट्ठमभत्तं' इति कथ्यते, तदक्षराणि तु श्रीकल्पसूत्रसामाचारीमध्ये सन्तीति बोध्यम ५८
(સેન પ્રશ્ન ઉ૦ ૪ પાના ૧૦૭ ) આ પાઠમાં આચાર્ય શ્રી ફરમાવે છે કે “જ્યારે પારણે ને ઉત્તર પારણે એકાસણું કરે ત્યારે “સૂરે ઉગ્ગએ ચઉથભાં અભત્તë' પચાખે અને જ્યારે એકાસણું ન કરે ત્યારે “સૂરે ઉગ્ગએ અભત્ત” પચખે. આવી (તપાની) અવિચ્છિન્ન પરંપરા છે, અને છઠ આદિ પચ્ચખાણમાં તો પારણે ઉત્તરપારણે એકાસણું કરે યા ન કરે, તે પણ "છટાભd અભત્ત પચખે, આ પણ (તપાની) અવિચ્છિન્ન પરંપરા છે આ કથનથી એક બાજુ આચાર્યશ્રી પિતાના પૂર્વજોની પ્રવૃત્તિરૂપ સામાચારીના સમર્થનમાં કઈ પણ શાસ્ત્ર પ્રમાણ ન મળતાં અવિચ્છિન્ન પરંપરાના નામે પણ તે પ્રવૃત્તિઓને ટકાવી રાખવા જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com