________________
प्रश्नोत्तर चत्वारिशत् शतक
પ્રભુને મેક્ષ કલ્યાણક કાર્તિકની અમાસે થાય, તેથી ૧પ દિવસે
આ શ્લેકના આધારે વિ. સં(૧૯૩૪)માં જ્યારે બે કાર્તિક થયા હતા તે વર્ષે ભીમપલ્લી (વર્તમાન ભીલડીય તીર્થમાં માસું રહેલ તપાઓના પરમમાન્ય પૂર્વાચાર્ય શ્રીસમપ્રભસૂરિએ પહેલા કાર્તિકમાં ચોમાસી પ્રતિક્રમણ કર્યું હતું, જેને ઉલ્લેખ ખુદ મુનિસુંદરસૂરિએ અને ધર્મસાગરે પિતાની પટ્ટાવલીમાં આ પ્રમાણ કરેલ છે– 'श्रुतातिशायी पुरिभीमपल्ल्यां, वर्षासु चाद्येऽपि हि कार्तिकेऽसौ । अगात्प्रतिक्रम्य विबुध्यभावि-भङ्गं परैकादशसूर्यबुद्धम् ॥१६३।।
ગુવલી મુનિસુંદરસૂરિકૃત) "तथा भीमपल्ल्यां कार्तिके द्वये प्रथम एव कार्तिके एकादशान्यपक्षीयाऽऽचार्याऽविज्ञातं भाविनं भंग विज्ञाय चतुर्मासिं ઘતબ્ધ વિહાવત: I” (ધર્મસાગરીય તપગચ્છ પાવલીવૃત્તિ)
અહિં જે લેકો કહે છે કે-“આતો તે નગરીને ભંગ થવાને હતો. એટલે તેઓને આમ પહેલા કાર્તિકમાં ચોમાસી પ્રતિક્રમવાની ફરજ પડી હતી’ આ તે એમને બે બચાવ છે, કારણ કે ગમે તેવા સંયોગોમાં પણ પિતાની માન્યતાથી વિરૂદ્ધ વર્તન કેઈથીએ નજ કરી શકાય. એથી જે તેઓશ્રીની માન્યતા બીજા કાર્તિકમાં ચોમાસી કરવાની હેત તો તેઓ વિહાર કરી જતે, પણ મારી પ્રતિક્રમણ નજ કરતે, આજના સાધુઓ પણ પ્લેગ આદિના કારણે ચેમાસામાં ઘણાય વિહાર કરે છે, તે શું તેઓ મારી પ્રતિક્રમીનેજ કરે છે ? નહીં, વગર પ્રતિક્રમેય વિહાર કરે છે. એટલે આચાર્ય સમપ્રભસૂરિએ ચેમાસી
પ્રતિક્રમીને જે વિહાર કર્યો એથી સાબીત થયું કે એમની માન્યતાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com