________________
प्रश्नोत्तर चोपनमो
૨૦૭
ભાષા:-પહેલાં આગમના અભિપ્રાયે પૂનમની પાખી હતી. તેથી ચદસ તૂટતાં (અમારે) પૂનમની પાખી કરે છે, પરંતુ પૂનમની પેરે આમ તિથિ નામમાં કયારેય ન્હોતી. + કે જેથી આમ તૂટતાં આમના કર્તવ્ય તેામમાં કરાય. તેમના કલ્યાણકના અંગે સહ કરતાં આભ તથા કલ્યાણકના લાભ થશે. એથી આમ પ આરાધ્ધાં નવમીના કલ્યાણક પણ આરાધ્યા. નવમી તિથિ જે આરાધ્ય છે. તે કલ્યાણકના
+ તપા ખ, ભેદ બન્ને ખેલ સ ંગ્રહાના લેખકે અને અનુવાદક પણ કેટલા ભારે બુધ્ધિશાળી અને વિચારવાન છે? કયાં આમ તેમ કે જેની સાથે ચૌદસ પૂનમન સરખામણી કરી રહ્યા છે, એટલું તે વિચારવું હતું કે પાખીના પોસહુ જે હમણાં આચરણાએ ચૌદસના કરાય છે, તે ચૌદસના ક્ષય થતાં પૂનમ અમાસે કરાય, કારણકે પૂનમ અમાસ પાખીનુ શાસ્રોત સ્થાન છે, પણ આમને પાસ નામમાં શા કારણથી કરાય ? તેતે કહે। શું. આમના પાસા નામમાં કાઈ કાલેય થતા હતા ! કલ્યાણક પ`ને આરાધનાર તે જ્યારે આમનો ક્ષય ન થયા હોય ત્યારે જેમ આભ અને નેમ. અન્ને દિવસ પૌષધાપવાસ કરે તેમ આઠમના ક્ષયે પણ સાતમ અને તેમ. બે દિવસ પાસવુ કરે, પરંતુ જે કેવળ આઠમ પના પોસહ કરતા હોય તેણે આમના ક્ષય પ્રસંગે ઉદય આમ ન મળતાં આમના ભોગવટાવાળી સાતમ ડી નામમાં કરવાનું કારણ શું ? તે તે જ ખ્વાચાયે બતાવવુ હતું. તત્ત્વાર્થ ભાષ્યમાં માસ અને તિથિ બીજી લેવા કહ્યું છે તે તેને તે પાડ઼ જ ખ્વાચાય બતાવે, અન્યથા આ રીતે ગ્રંથાના નામ માત્ર લખી મારવા એ આચાય તે તે! શું ? સામાન્ય સાધુનેય ન શે।ભે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com