________________
२६२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
देइ पछइ कराइ छ, अपरं जइ पहिला गुरुमुखि बि बांदणा देई पच्चकखाण कर्या तर पीछलोका पच्चक्खाण वांदगा छम्मासीतप चिंतवरणा निरर्था थया. सांझिनइ आवश्यकई पच्चक्खाण आवश्यक पहिलाज जिवारइ दिवसचरिम पच्चवख्या तिवारइजि थया, बीजा पांच आवश्यक क्रमई पछइ कर्याजि करउ, प्रभाति पछइजि वांदरणा देइ पच्चक्रखारण मनमांहि त्रेवड्या जे छइ ते करवा, पच्चक्खाण जे छठा आवश्यक कहीयइ ते प्रभातना आवश्यकना मेलि लिख्या छइ, सांझिनइ आवश्यकड़ पहिला कालवेला भरणी पच्चक्खाण आवश्यक कराइ छइ, सांझिनइ पडिकमणइ जे छेहला २ वांदणा दिवराइ छइ ते मंगल निवेदना निमित्ति छ, पुरिए पच्चक्खाण आवश्यक भणी नथी, जोज्यो ९५ । ભાષા:-શ્રીમહાવીર પ્રભુના શાસનમાં છમ્માસીતપમાંથી જે તપ કરવા કાઉસગ્ગમાં વિચાર્યું હોય તે તપ એ વાંદણા ને કરવાનું છે. પહેલાં તપ કરીને શું તપ ચિતારે ? અને શું તપ કરે? અને છ આવશ્યામાં જે છેલ્લો આવશ્યક પચ્ચક્ખાણ છે તે વાંદણા દીધા વગર પહેલાં કેમ કરાય ? યેાગ તથા ઉપધાનમાં પણ નવકારસી પચ્ચ ક્ખાણ વેળા સૂચવાને કારણે પહેલાં પડિકમણું કરતાં કરાય છે. પરંતુ મૂળગા પચ્ચક્ખાણુ ાંદણા દને કરાય છે. ખજુ જો પહેલાં ગુરૂમુખે એ વાંદા દને પચ્ચક્ખાણ કર્યાં તે પાછળના. પચ્ચક્ખાણ વાંદા છમ્માસી તપ ચિ ંતવના નિ་ક ઇ, સાંજના આવશ્યકે પચ્ચક્ખાણુ આવશ્યક પહેલાંજ જ્યારે સિરમ પ્રચખ્યા ત્યારેજ થઇ ગયા, બીજા પાંચ આવશ્યક અનુક્રમે પછીથી કર્યાંજ કરા, સવારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com