________________
પ્રશ્નોત્તર ઠાકુમો
२६६ મણ દઈને “પડિકમણું સંદિસાઉં” એ આદેશ પણ પહેલાં માગવું પશે, તે તે તપાને પણ મગાવતા નથી. તે પછી આ આદેશ કેમ મગાય ? બીજું ગુરૂઓને પણ દેવસી પડિ સંદિસાવહ” એ ઉત્તર સામાયિક સંદિસાવહ ની પેરે દેવો પડશે, તે તો ઉત્તર નથી અપાતો, વલી ( દેવસી પકિમણું ડાયા) પછી પાખી ચેમાસી કે સંવરી
પકિમણે લઉ” એ આદેશ નથી માગતા, વલી (જેમ “દેવસિય આલેઉં' કહીને ઇચ્છું આલેમિ જેમ દેવસિએ” કહેવાય છે. તથા
પક્રિય પડિમ્' કહીને “ઈચ્છામિ પડિકમિઉં જે મે પખિઓ ઇત્યાદિ કહેવાય છે, તેમ) દેવસી પડિકામણું ઠાવાને આદેશ માંગ્યા બાદ ઈચ્છામિ હાઈઉં જે મે દેવસિઓ અઈયારે કઓ” ઈત્યાદિ પાઠ બેલવાનું હોય કે નહીં ? આ રીતે વિચારીને બેલતાં લાભ છે. +
+ તપા ખ ભેદ પૃ. માં લખ્યું છે કે-“ખરતરે જ્યારે વળી ૫મ્મી માસી સંવછરી પ્રતિક્રમે છે ત્યારે પહેલાં ગુરૂને આદેશ લઈ મુહપત્તી પડિલેહી પછી પ્રતિક્રમણ સ્થાપે છે” એટલે પૂછવાનું કે પાખી આદિ પ્રતિક્રમણ સ્થાપવાનો વિધાન ખરતરના કયા સામાચારી ગ્રંથમાં જંખ્યાચાર્યું જોયું હતું ? તે ગ્રંથને પ્રમાણુ જાહેર કરે, અન્યથા આ અસત્ય લખાણુનું મિચ્છામિ દુક્કડ આપે, વગર જાણ્ય ફાવે તેમ ભરયે જવામાં શું મહત્વતા મળવાની હતી ? અસત્ય પ્રલાપ કરતાં થોડું તે ભય રાખવું હતું, અસ્તુ,
વળી એજ પૃ. ૮૬ માં આગળ ચાલતાં લખ્યું છે કે “ખરતરની સામાચારી પિતાની મનની કલ્પિત લાગે છે ” એટલે પૂછવાનું કે-જે તપાઓ રાઈ–દેવસી પડિક્કમણાં ઠાવાન આટલે આગ્રહ કરે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com