________________
३०२
प्रश्नोत्तर चत्वारिशत् शतक स्वमासमणि 'भगवन वांद्' इम न कहीयइ, ते म्युं ?
ભાષા:-દેવસી ને રાઈ પડિકમેણું કાવતાં બધાય ગ૭વાળા ચાર ખમાસમણાઓ આપે છે, પણ ખરતર પહેલા ખમાસમણે ભગવાન વાંદું એમ નથી કહેતા, ' તે શું ?
__ तत्रार्थे-श्रीप्राचार्य ते साधु, उपाध्याय ते पुणि साधु, जे वर्तमान गुरु ते पुणि साधु, एवं सर्वमाधु. एतलइ मुनिवंदन थाइ, जिनवंदन ते चैत्य वांद्या, परं 'भगवान् वांदुं' ए पहिली खमाममण तपा जे आपइ छइ ते केहा यतिनइ बांदइ छइ ? ते पूछेज्यो, प्राचार्य उपाध्याय साधुर्थी उपरांत कोइ यति नथी जेहनइ वांदउ छउ, जिन मुनि सगला वांद्या छइ, वली तपारइ मुखिविहारियां यतियांनइ ‘भगवन् ' कहीनइ बोलायइ
1 આજના તપાઓ તે “ભગવાન€' કહે છે. પણ એમના માન્ય આચાર્ય જયચંદ્રસૂરિ પ્રતિક્રમણ હેતુગર્ભ'માં આચાર્યાદિ ગુરૂઓને વાંચવાનું ચેખું લખે છે, જુઓ આ ગ્રંથના પ્રશ્ન ૬૧ ની ટિપ્પણમાં આપેલા પ્રમાણપાકે, તે પ્રમાણપાઠમાં ભગવાનને નહીં પણ આચાર્યાદિ ગુરૂઓને વાંદવાનું કહ્યું છે, એથી આજના તપાએ જે “ભગવાન હું” કહીને વાંદે છે તે કપિલકલ્પિત એમના ઘરનો આચાર છે.
બીજું એજ પ્રતિક્રમણ હેતુગર્ભના “શ્રાવવા તનુ રૂદgજારી સમસ્તસ્રાવો વાંકુ” આ પાઠમાં કહ્યા મુજબ શ્રાવકે શ્રાવકને વાંદવાનું ઉડાડી દઈ પિતાના પરમગુરૂઓની આજ્ઞાને આજની તપાઓ કેમ ઠેકરે ભારી રહ્યા છે ? આ રીતે તપાઓની સામાચારી બધીએ
કપોલકલ્પિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com