________________
३००
प्रश्नोत्तर चत्वारिंशत् शतक (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૦૧, ગ્રંથ ૨ બેલ ૧૦૮ ) ___९९ प्रश्न- तथा खरतरांरइ वर्षा कालई श्रावक श्राविका सामायिक तथा पोसहमाहि छतइ योगि 'कठासणं संदिसावे मि-कठासणं ठाएमि' ए खमासमण द्यइ, शेषकालइ 'पुंछणं संदिसावेमि-पुंछणं ठाएमि' ए खमासमण द्यइ, तपांनइ न द्यइ, ते स्युं ?
ભાષા-ખરતોને શ્રાવક શ્રાવિકા વર્ષાકાળે સામાયિક સિહ લેતાં છત વેગે “કાસણું સંદિસાઉં-કઠાસણું ઠાઉં' એમ આદેશ માગે અને શેષાકાળે “ પુંછણું સંદિસાઉં-છણું ઠાઉં' એમ આદેશ માગે, તપાને એમ ન માંગે. તે શું ?
तत्रार्थे-तपारा कीधा 'आयारमयं वीरं' ए गाथा मूलक समाचारी ग्रन्थमांहि श्रावक श्राविकानइ वरमाति कठासणा शेषकालि पुंछणा संदिसाविवा लिख्या छइ, वचावी जोज्यो । हिवइ गीतार्थे
તેજ તપાઓ પિતે પાખી આદિ પડિકમણાઓ કેમ નથી ઠાવતા? પિત કરવું નહીં, ને બીજા પર અસદ્દોષારોપણ કરવું આવા માયા મૃષાને આશ્રય શા માટે લેવાય છે ? પ્રતિક્રમણ હવાના આદેશ બે પ્રતિક્રમણમાં માંગવા. ને ત્રણમાં ન માગવા. આ તપાની સામાચારી કેવી ઘટતી અને શાસ્ત્રથી મળતી છે ? કોઈ પણ શાસ્ત્રની આવી આશા હોય કે હવાના આદેશ બે પડિકમણુમાં માગવા, ને ત્રણમાં ન માગવા, તે તે પ્રમાણ જંખ્યાચાર્ય બતાવે, પરંતુ યાદ રહે કે પિતાના પૂર્વજોને પ્રમાણ પ્રમાણભૂત મનાશે નહીં, એટલે આચાર્ય શ્રીહરિભદ્રભૂરિ. નવાગટીકાકાર શ્રીઅભયદેવસૂરિ તેમ હેમચંદ્રસૂરિ જેવા
સર્વમાન્ય પ્રમાણિક આચાર્યોનું પ્રમાણુ બતાવવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com