________________
३०३
प्रश्नोत्तर एकसोमो छइ परं ते आचार्य उपाध्याय थकी पहिलउ तेहनइ किम वंदाइ ? एवं घणुं विमासेज्यो १०० ॥
ભાષા-આચાર્ય તે સાધુ છે, ઉપાધ્યાય પણ સાધુ છે અને જે વર્તમાન ગુરૂ તે પણ સાધુ છે, એવું સર્વસાધુ (તે પણ સાધુ) છે, એટલે (આ ચાર ખમાસમણથી ) મુનિચંદન થાય છે, અને વિનવંદન તે (ચૈત્યવંદન કરી દેવ) વાંદ્યા છે, પરંતુ “ભગવાન વાંદુ' કહી પહેલે ખમાસમણો જે તપાઓ આપે છે તેથી ક્યા યતિ-મુનિને વાંદે છે ? તે પૂછજો, આચાર્યોપાધ્યાય અને સાધુથી અધિક કોઈ યતિ–મુનિ નથી કે જેને વાંદે છે, જિન અને મુનિ બધાને વાંદ્યા છે, વાલી તપાઓને મુખ્યવિહારી બધાય યતિને “ભગવન' કહીને બેલાવે છે. (એટલે સંભવ છે કદાચ તેને “ભગવન વાંદુ” શબ્દથી વાંદતા હે) પરંતુ આચાર્ય ઉપાધ્યાયથી પહેલા તેને કેમ વંદાય ? એમ ખૂબ વિચારજો. (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૦૩, ગ્રંથ ૨ બેલ ૧૧૩)
१०१ प्रश्न-तथा खरतरांनइ जिणइ गुरुथी जुदा आलोया ते मांडलीमांहि न मिलइ, ते स्यु ? ભાષા-ખરતરને જેણે ગુરૂથી જુદા આલેયા હોય તે માંડલીમાં ન મળે, તે શું?
तत्रार्थे-आलोयणा, पडिकमण!, खामणा, ए श्रीगुरुजीनी साथि करवा, तेहनइ गुरुजी आलोवतां 'आलोयह-पडिक्कमह खामह, इत्यादि कहइ, ते एक मंडली आवश्यक मंडलीमाहे थाइ, जे जुदा आलोवइ ते एक मांडली किम थाइ ? विचारिज्यो, जिणइ आवश्यक जूत्रा पडिकम्या हुवइ ते श्रावक पडिकम्यां पछी Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com