________________
२६०
પ્રશ્નોત્તરવારિત - 4 એવં સરવાળે 11 ખમાસમણ સાંજની સામાયિક વિધિમાં હોય છે અને સવારના ૧૦ ખમાસમણ હોય છે, અપવાદ (તાઢ આદિના કારણે) પાંગર Uાના ત્રણ ખમાસમણ દેતાં સવારે ને સાંજે ત્રણ ત્રણ ખમાસમણું અધિક હોય, એટલે સવારના ૧૩ અને સાંજના ૧૪ ખમાસમણી થાય છે, તે શ્રી જિનવલ્લભ સૂરિજીની સામાચારીના અનુસારે છે. પણ તમારા શ્રાવક ખમાસમણ દઈને “સિહ સંદિસાઉ-પિસહ હાઉ” જે કહે છે તે ખમાસમણ દિએ છે, ને પાછળ ખમાસમણ નથી આપતા તે એમને શાસ્ત્રવિરૂદ્ધ કપિલકલ્પિત ઘરના ચાર છે, આ રીતે તપાઓ જ્યાં ત્યાં ઉજજ ધયે જાય છે, શાત્રમાર્ગે ચાલવાની તે નિયત છે જ નહીં.
તપા ખ ભેદ પૃ. ૮૧ માં લખ્યું છે કે “ ખરતર પિસહ લેતાં છ ખમાસમણ દે છે xxx તપ ચાર આપે છે” એને ઉત્તર પણ ઉપર ટ કલ ચૂર્ણિ પાઠથી સ્પષ્ટ મળી આવે છે કે ખરતર શ્રાવકે છ ખમાસમણ જે આપે છે તે તે ચૂર્ણીના પ્રમાણથી આપે છે, પણ તપાઓ ચારજ ખમાસમણ કક્ષા સર્વમાન્ય શાસ્ત્રના પ્રમાણથી આપે છે ? તે જંવાચાર્ય સાબીત કરી બતાવે, વળી એજ પૃ. ૮૧ માં આગળ ચાલતાં લખે છે કે “ ખરતરે ત્રણ ખમાસમણ સામાયમાં વધારે અને બે પિસમાં વધારે કરે છે, તેને અધિકાર બિલકુલ નથી” આ લખાણથી આ બેલના મૂળ લેખકને તેમ એના અનુવાદકાળમાપ્રત જવાચાર્યને પંચાશક ચૂર્ણિનું સાવ અનભિજ્ઞપણુંજ જાહેર કરે છે. જે ઉપલક દષ્ટિએ એનું અવલોકન માત્ર પણ એમણે કર્યું હોત તે તેને અધિકાર બિકુલ નથી” આવો હડહડતું
જુ, ડું સહસા લખી ન નાખતા. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com