________________
प्रश्नोत्तर इराणुमो
२६३
પડિક ભણા પછીજ વાંદણા દઇને મનમાં ધરેલ પચ્ચક્રૃખાણ કરવું, પચ્ચખાણ જે છઠ્ઠા આવશ્યક કહેવાય છે તે સવારના આવસ્યકના હિસાબથી કહેવાય છે, સાંજના આવશ્યક કાલવેલાના કારણે પચ્ચક્ખાણ આવશ્યક પહેલા કરાય છે, અને સાંજના પકિમણામાં જે છેલ્લા એ વાંદણા દેવાય છે. તે મંગલ નિવેદન માટે છે પણ આવશ્યક માટે નથી, જોજો ( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખાલ ૯૮, ગ્રંથ ૨ ખેલ ૧૦૮ મો )
''
९ प्रश्न तथा तपांनइ श्रावक दिन ऊग्यां पछी पोमह लेतां पहिलां बहुवेलंना खमांसमरण देई पछइ पडिक णुं वरइ, खरतगंनइ पडिकमणा करी पछइ बहुवेलंना खमासमण द्यइ छइ, ते म्यु ? ભાષા–તપાના શ્રાવક દિન ઉગ્યા બાદ સહ લેતાં પહેલાં બહુ વેલના ખમાસમણા ને પછી પકિમણું કરે છે. તે ખરતરના શ્રાવક પડિકમણું કરીને બહુવેલના ખમાસમણ દિયે છે. તે
શુ
तत्रार्थे - जइ यति प्रभाति पडिकमणा कीधां पछीजि बहुवेलंना खमाममण द्यइ तर श्रावकनइ म्युं पृछिवउ ? अन्यथा यति पुगि पडिकमणा थकी पहिलांजि ए खमाममण कां नथी देता ? तथा श्रावक पुरिण पहिला पडिक मरणा करी बहुवेल रुंदि - सावी पछइ पोसह कांइ नधी लेता ? परं जेहना जे प्रस्ताव थाइ तिवारइ ते खमासमण दिवराइ, एवं घणउ विचारिज्यो ॥६६॥
ભાષાઃ— જ્યારે યતિએ સવારે પડિકમણું કર્યા પછીજ બહુંવેલ ના ખમાસમણા દિયે છે ત્યારે શ્રાવકને શુ પૂવાનું ? અન્યથા (શ્રાવકજો પડિકમણા પહેલાં બહુવેલના ખમાસમણા દિયે તે ) યતિ પણ પડિકમાથી પહેલાંજ એ ખમાસમણા કેમ નથી દેતા ? + તેમ શ્રાવક
+ સાગરાનંદે છપાવેલ ‘ આચારવિધિ ' નામક સામાચારી પાના
,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat