________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक અંગે છે. પૂનમ તિથિ તે આરાધ્ય છે જ પરંતુ ગીતાર્થોએ પાખી ચઉદસે આચરેલી તેથી આચરણાની તિથિજ પ્રમાણુ (મનાય), આચરણુંની તિથિ તૂટતાં આગમત તિથિ પ્રમાણ કરાય છે, જેમ કે પજુસણની ચોથ તૂટતાં પાંચમે પjપણું પર્વ આરાધાય છે. ખરતરને તિથિ વધતાં પહેલી તિથિ કે જે સંપૂર્ણ ૬૦ ઘડી (દિવસ રાત્રિના પ્રમાણુની હોય છે, તે આરાધ્ય છે, દેવાનુપ્રિય ! એમ કહીયે છીએ કે-આઠમ ઘટતાં આઠમના કાર્યો સાતમમાં કરાય પરંતુ તેમમાં ન કરાય તથા ચઉદસ તૂટતાં ચઉદસ(તિથિ)ના કાર્યો (ઉપવાસાદિ) તેરસના દિવસે કરાય પણ પાખીના (પ્રતિક્રમણદિ) કાર્ય આચરણની પાખી ચઉદસ તૂટતાં પૂનમે કરાય છે. આ હકીકત છે. પૂછી જોજે |
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ પ૬ મે) ५५ प्रश्न-तथा खरतर ८-१४-१५-३० अनइ कल्याणक तिथइ पोसह व्रत ल्यइ अनइ वीजीए तिथे पोसह न ल्यइ तउ उपधानना ४० दिन पोसह करइ, ते स्युं ?
ભાષા-ખરતર આઠમ ચઉદસ પૂનમ અમાસ અને કલ્યાણક તિથિએ પિસહ વ્રત લિએ છે. બીજી તિથિએ નથી લેતા તે ઉપાધાનમાં ૪૦ દિવસ સુધી નિરંતર) પિસહ કરે છે. તે શું ?
तत्रार्थे-८-१४-१५-३० इए तिथे विधिवादइ पोसह करिवा श्रावकांनइ सिद्धांति प्ररूप्या, चरितानुवादइ पुणि श्रावके इएजि तिथे पोसह व्रत कीधा, तथा जीए श्रावके श्रावकनी इग्यारह प्रतिमा आदरी तेहनइ पुणि पोसह इएजि पर्वतिथे भीगणधरे प्ररूप्या, श्रीदशाश्रुत तथा उपासकदशांगवृत्ति आवश्यकवृत्ति-चूर्णि Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Pછે !