________________
२२०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ઉચરે છે. (કહ્યું છે ક7) “ પાણીના આગારે લેવાથી એ (૨૧ પ્રકારના) પાણી લેવા કલ્પ. અન્યથા ઉન્હે પાછું આદિ શિવાયના પણ ન કલ્પ” એમ પંચાશક ચૂર્ણિમાં લખ્યું છે, જ્યારે કે ઉન્હો પાણી આદિ તે પાણીના આગારે ઉચર્યા વિનાએ કલ્પે છે ત્યારે ઉન્હો પાણી કલાવાણ આદિ પાણી લેતાં શ્રાવક શ્રાવિકાઓને પાણસ્સના છ આગારે શા માટે ઉચરાવવા ? યતિઓ ભિક્ષાવૃત્તિના કારણે યથાવસરે જે મળે તે પાણી લિયે છે. માટે પાણીના છ આગારે ઉચરજ છે. મતલબકે યતિને ભિક્ષા સર્વસંપન્કરી છે ત્યારે શ્રાવકને પિરૂષની છે માટે ૧૧ પડિમા વહન કરતાં શ્રાવકને છ આગાર લેવા કલ્યું. અને તપા શ્રાવકે એ છ આગારો ઉચરીને પણ બધા પ્રકારના પાણી પીતા નથી. તે વાત ઠીક નથી. કારણ? જે ઉન્હા પાણી સિવાય બીજું કઈ પાણી પીવું નથી તે પછી ઘણા ( જાતના) પાણીની છૂટ શા માટે રાખવી ? ખરતર શ્રાવક શ્રાવિકાને એક (જાતના) પાણીની અવિરતિ (છૂટ), બીજા બધા પાણીની વિરતિ (બંદી) રહે છે, કારણ? એકજ દ્રવ્ય ઉચરે છે, એટલે શ્રાવકે ચૌદ નિયમ ઉચરવા. અને પાણીના છ આગારે ન ઉચરવા ( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૬૬, ગ્રંથ ૨ બેલ ૭૧મો)
६५ प्रश्न-तथा खरतर पीपलीमूलनइ अनाहार कहइ, ते स्युं ? ભાષા:-ખરતર પીપળામૂળને અણુહારી કહે છે, તે શું ?
तत्रार्थे-पीपलीमूल अनिष्टाहार भणी जिम किरियातउ अणाहार तिम ए पिण अनाहार कहीयइ, जइ गुणकारी भणी अनाहार न हवइ तउ किरियातउई आहार कांइ न कहीयइ ? ते भणी जिम गुणकारीयइ किरियातउ अनाहार तिम अनिष्ठाShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com