________________
२३८
प्रश्नोत्तरचत्वारिंशत् शतक વારે પણ છેતી થઈ તેમ થતી પણ નથી. તે વાત હમણાં, ખરી - બેટી જ્ઞાની જાણે, થએલી સાંભળીએ છીએ કે-ઊના ગામમાં ઋષિમતીઓના ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિ દેવગત થતાં સ્મશાન ભૂમિમાં અગ્નિસંસ્કાર કરતાં અગ્નિની જ્વાળાઓ લાગવા છતાં આંબાના વૃક્ષો દાવ્યા નહીં દવ લાગ્યા નહીં તેમ સુકાણું નહીં એટલું જ નહીં બલ્ક તત્કાલ વિશેષપણે અકેલે મર્યા અને ફલ્યા, એમ મતાનુરાગી ઋષિ. મતીઓના મુખે કહેતાં સાંભલ્યા છે, કાગળમાં ગુરૂના એવા અતિશયની વાતો લખાણી, તમે પણ જો આ વાત સાંભળી હશે તે તરતજ તમારા ચિત્તમાં ગુરૂના એવા અતિશયની વાતથી આનંદ થયે હશે અને યુગપ્રધાન ગુરૂ શ્રીજિનદત્તસૂરિના વરદાનની વાતથી તમારા ચિત્તમાં આનંદ નથી થતો. તે શું ? પિતાનો માનેલ દેવ અને બીજાનો ભાનેલ ઝેટીંગ” આ ન્યાય દુનિયામાં ચાલે છે. સમદષ્ટિએ જોતાં બધીવાત કામે પડશે. પરંતુ વિરતાં (દષ્ટિરાગી) માણસનો વિશ્વાસ ન પડે. (તપા-ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૭૭, ગ્રંથ ૨ બોલ ૮૪–૧૦૧મો)
७६ प्रश्न-तथा खरतरांनइ अांधा तथा अपुत्रीया श्रावकनइ सुपर्वदिवसि तवन थुइना आदेश न दीजइ, ते स्युं ?
ભાષા–ખરતને આંધળા અને અપુત્રીયા શ્રાવકને સ્તવન કે યુના આદેશ નથી આપતા, તે શું ?
तत्रार्थे-तथा जे आंधा भणी थापनानइ तथा गुरुनइ न देखइ तेहनी क्रिया कीधी तेहनइजि सूझइ, इम तपानइ पिण कहतां सांभलीयइ छइ, ते भणी घरमांहि सोझ करीनइ ए पूछिवउ घटइ, इम अंधनइ बीजे दिहाडेई जइ तेहनउ आदेश विचारिवउ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com