________________
२४८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक જે શરીર સંલગ્ન ઓટેલ) હોય તે ન પડિલેહે. પરંતુ બીજા વધારાના લુગડા ઓઢવા હોય તો તે વગર પડિલેહ્યાં ઓઢવા ન કલ્પ, તેમ શ્રાવકને સામાયિકમાં ઓઢવાનું નથી. છતાં કારણ કેગે ઓઢવાનું લેવું હોય તો પાંગુરણું સંદિસાવી પડિલેહીને ઓઢવાં. + (નપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૮૨, ગ્રંથ ર બેલ ૮૯ )
८१ प्रश्न-तथा खरतर यति तथा श्रावक मध्याह्नि ५ शक्रस्तवे करीनइ जिम देवचांदइ छइ तिम पडिकमणानी वेलायई सांमि सवारे ५ शक्रस्तवे देव न वांदइ, ते स्युं ?
ભાષાખરતર યતિ અને શ્રાવક જેમ મધ્યાન્હ પાંચ શક્રસ્ત દેવવંદન કરે છે. તેમ સાંજે ને સવારે પડિકમણાની વેળાએ પાંચ શક્રસ્ત દેવવંદન નથી કરતા. તે શું ?
तत्रार्थे-छूटा श्रावक तपोविशेषई त्रिकाल ५ शक्रस्तवे देव वांदइ छइ, परं पोसहमांहि २ पडिकमणा करतां देव वांदइ, बिपहरे देहरइ पांच शक्रस्तवे वांदइ, ए विधि छइ । जउ पोसहमांहि श्रावक त्रिकालइ ५ शक्रस्तवे देव वांदइ तउ यति सदा तथा तपोविशेषई त्रिकालइ ५ शक्रस्तवे देव कांइ न वांदइ ? देव वांदिवउ सहूनइ सरीखउ छइ, एवं ज्ञेयं ॥ ८१ ॥
ભાષા–પિસહવગર છૂટા શ્રાવકે તપસ્યાઓમાં ત્રણ કાળ પાંચ
+ તપા શ્રાવકે પિસહ અને સામાયિકમાં ગુરૂની આજ્ઞા લેવા નિમિત્તે પાંગરણ સંદિસાઉના આદેશ લીધા વગરજ મન ફાવતું
ઓઢી લે છે તે પછી બેસણાના આદેશ શા માટે લિયે છે ? એને ઉત્તર શાસ્ત્ર પ્રમાણથી જખ્યાચાર્ય આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com