________________
રક
प्रश्नोत्तर चत्वारिंशत् शतक કે ઢઢણકુમાર ધન્નાઅણગારના ગીત કેમ નથી ગાતા ? માટે ત્યાં પણ આ લેકાર્થેજ ધર્મ દેખાય છે, અને સવારે જેમ ગૌતમસ્વામીની નવકવાલી ગણે છે તેમ તમો ધન્ના અણુગારની પણ નવકારવાળી ગણતા હશે? (મનુ વિચારપૂર્વક) તેટલું બોલવું કે જેટલું બેલવાથી પિતાના ઉપર રેલ ન આવે. (એટલે પિતાનું બચાવ કરીને રમવું. + (તપા-ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૯૧, ગ્રંથ ૨ બોલ ૯૮ મો )
६० प्रश्न-तथा खरतर श्रावक श्राविका प्रभातई सामायिक + તપ ખ. ભેદ પૃ૦ ૭૫ માં લખ્યું છે કે ખરતર, જેમાં વૈરાગ્ય લાવ્યા હોય તેવા વૈરાગી સાધુ મહાત્માનાં ગીત સઝાય એપાઈ વિગેરે
માસી પર્યુષણ વિગેરે મેટો પર્વ દિવસે પણ ગણતા નથી તે કયાં કહ્યું છે? તપ માટે પ પણ વિશેષ વૈરાગી સાધુની જોડે કહે છે, ખરતર નથી કહેતા, તેમને ધર્મ દહલૌકિક ઉપર માંડેલે છે” એટલે પૂછવાનું કે તપાઓ તે પાખી આદિના દિવસે અયિસંતા શિવાય હરકેઈ સ્તવન કહેતા હશે ? અને સજઝાયમાં પણ “સંસારદાવા અને 'ઉવસગ્ગહરં શિવાય હરકોઈ મુનિ મહાત્માઓની સજઝાયે કહેતા હશે ? પાખી આદિના પહેલા દિવસે “સંતિકર શિવાય બીજો કોઈ પણ સ્તવન કે સ્તોત્ર ન બેલ. આ તે તપાને ધમ કયા લેક ઉપર મંnયેલ છે ? શું બીજા હર કોઈ ભગવાનનું સ્તવન કે સ્તોત્ર તે દિવસે બેલવામાં તપાઓને કાંઈ પાપ-દેષ લાગી જાય છે ? કે એમને કાંઈ ગ્રાસ ટાઈ જાય છે ? તે કાંઈ સમજાતું નથી. પિતાની આચરણ-પ્રવૃત્તિઓ તો બધીએ સારી શાસ્ત્રાનુસારી અને બીજાની બધીએ શાસ્ત્રવિરૂદ્ધ
બેટી બતાવવી એ તપાને પરંપરાગત કુલાચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com