________________
२८०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ____ तत्रार्थे–यति गोयरचरी १ वार २ वार ३ वार जिवारइ खप हुवइ तिवारइ जायाजि करइ, जिवारइ आहार ल्यइ तिवारइ ન લેવાનું તો સુચન સરખુંય નથી, છતાં જવ્વાચાર્ય પિતજ હંમેશા કે પર્વ નિથિએ કેટલી વિગઈઓ ત્યાગે છે ? તે સાચા હૃદયે જાહેર કરી દે, શું તેઓ સાદાએ નિવી કરે છે ? જે નથી કરતા તે શું કારણ ? શું તેઓ સદાય બિમાર રહે છે ? જે સદા બિમાર નથી રહેતા તે પિતાના પૂર્વજોને તેમ પિતાના પણ કથનને ઠોકર મારી શા માટે સદા નિવી નથી કરતા ? આતો “ આપ ગુરૂજી ખાય કાંદા, ને બીજાને દિયે બાધા' ની લેકેતિને ચરિતાર્થ કરવીજ છે.
બીજું સાધુ-સાધ્વીને સુના જોગ, જે અતજ્ઞાનની આરાધના નિમિત્ત કરાવાય છે, તેમાં હૃષ્ટ પુષ્ટ યુવાન બલવાન સાધુ-સાધ્વીને પણ વગર કારણે જ્યાં આધાકમી આહાર સાધુ સાધ્વી માટે શાસ્ત્રકારો સદાય ગોમાંસ તુલ્ય વર્જનીય બતાવે છે. ત્યાં ખાસ ઓર્ડર મુજબ ગૃહસ્થાએ નિપજાવેલ છએ વિગઈઓના આધાક ૩૦ નિવિઆતાઓ સાધુસાધ્વીયે લિયે છે આ તે કાંઈ જેગ કે બેગ ? ઉપધાનવાહીયોને પણ નિવિનો પચ્ચખાણ કરાવીને વિવિધ માલ મસાલાઓ ખવરાવાય છે, જે શ્રાવકને વિદ્ધમાન તપની ઓળી ૭૦ લગભગ થઈ ગઈ હોય. તેને પણ છાસ કે તેનાથી બનેલ ઘેંસ લેવાની સખ્ત મનાઈ કરાવાય અને સાધુ-સાધ્વીયોને જોગમાં પહેલા જ દિવસે ખાસ તેનાજ નિમિત્તે બનાવેલ ઘેંસ વિગેરે આંબિલમાં દેવરાવાય. આ તે ક્યા શાસ્ત્રનો આચાર છે ? એથીય વધૂ નવપ્રસૂતા (નવી વ્યાએલી) ગાયના દૂઘની બલહી કે જે ટા સાધુને શું ? શ્રાવકનેય અભક્ષ્ય મનાય છે, તે જોગવાહીયોને લેવાનું તપાની જગવિધિમાં કહેલ છે, જુઓ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com