________________
२८२
प्रश्नोनरचत्वारिंशत् शतक टकइ विहरी जिम्यां दोष नहीं, इम जाणिज्यो, कारणइ जयणा करिवी ए मूल मार्ग छइ ॥ ६२ ।।
ભાષા:- યતિ નેચરી એક બે કે ત્રણ વાર. જ્યારે ખપ હોય વારે જાલાજ કરે. એટલે કે જ્યારે આહાર લિયે ત્યારે ગોચરી જાય, એ માર્ગ છે, એકાંતરે ઉપવાસ કરનાર ચઉત્થભત્તીયા સાધુને ઉત્સર્ગ એક વેળા ગોચરી જવાનું, જે એક વાર જવાથી ન સરે તો બીજી વેળા ગેચરી જાય બબે ઉપવાસે આહાર લેનાર છાભીયા સાધુને બે વેળા અને ત્રણ ત્રણ ઉપવાસે આહાર લેનાર આદમભાયા સાધુને ત્રણ વેળા ગોચરી જવાનું, અને ત્રણ ઉપવાસથી વધુ ચાર ચાર કે પાંચ પાંચ આદિ ગમે તેટલા ઉપવાસે આહાર લેનાર વિગિભત્તીયા સાધુને “નવે નવરાત્તા” અર્થાત્ જ્યારે તેની ઈછા આહાર કરવાની છે ત્યારે તેને ગોચરી જવાનું કહ્યું છે, પરંતુ એક ટંક વહેરીને બીજા ટંક માટે આહાર રાખી ન મૂકે, જે એક ટંક વહેરીને રાખી મૂકે અને બીજા કે વાપરે તેને કાલાતિક્રાંત નામને દેવ ભગવતી સૂત્રમાં કહ્યો છે. તપાઓને સવારે બધાય (સાધુ-સાધ્વીઓ) પઢમાલીએ તા આહાર લિયે અને બપોરે ગોચરી જાય. (તેમાં) વલી (વધારે લાવીને વધેલ આહાર રાખી મૂકે, ને સાંજે પિતાપિતાને મેળે (મંડળી વગર) આહાર કરે છે. ત્યારે ખરતને સાંજે જે આહારની ખપ હોય તો વલી સાંજે એષણની શુદ્ધિએ વહેરીને આહાર લિયે છે. તેમ તપાઓને પણુ જાલેરી–સાચોરી પ્રાંતમાં બે વેળા ગોચરી કરે પણ છે. પૂછી જેજે. કરીને છુપાવવું. મહાદેય છે. વસ્તુત: શસ્ત્રરીતિએ રાખી મૂકીને
આહાર લેવામાં દેવ છે પરંતુ બીજા ટંકે વડેરીને આહાર કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com