________________
२८६
प्रश्नोत्तर चत्वारिशत् शतक परगच्छीयांमांहि मतीयांमांहि लोकांमांहि महा अपवाद आइ छइ, एहवी अर्थपौरुषीनउ स्यउ लाभ ? एवं जागोज्यो ||३||
ભાષા-સાંજે હમેશાં પ્રતિક્રમણ કર્યા પછી સઝાયં સંદિરામિ ઇત્યાદિ જે ખમાસમણ દેવાય છે તે સરસી ભણાવવાના ખમાસમણ છે, પરંતુ તપાઓ પહેર રાત ગયા પછી બહુપડિપુણપિરિસી આ શબ્દ શિવાય અર્થપીરસીને બીજે કે ખમાસમણ દઈને અર્થપરસી ભણાવે છે ? તે જણાવશે. અમારે પણ પહોર રાત વીત્યે સાધુઓ હમેશાં “બહુ પડિપુણે પિરિસી” કહે છે, આ સિવાય જે કોઈ બીજે શબ્દ કહી તપાઓ અર્થ પિરસી ભણાવતા હોય તે વલી વિચારીયે, અને જે દિવસે “ઉગ્વાડા પોરિસી” તથા “બહુપડિપુણું પરિસી” એજ અર્થ પરિસીન ખમાસમણ છે તો પછી પહાર રાત વીત્યે આ પાઠ કેમ કહેવાય છે? પરંતુ જણાય છે કે ઉગ્વાડા પિરિસી' અને બહુપડિપુણે પિરિસી” એ પરમાર્થે એકજ અર્થમાં વપરાય છે. દિવસે પિણી પિરસીએ તમારે “બહુ પડિપુણા પરિસી' અને હમારે ઉગ્વાડા પિરિસી ' કહીને ભણાવાય છે, જે પરંતુ પચ્ચખાણ ભાષ્યમાં પાઠ છે કે “સાદુવા ૩ઘા પોરનીતમે જ્યારે સ્વહઠના વશે પિતાને ગુરૂનેય કથન નથી માનતા ત્યારે અમારે કથન કેમ માનશે ? આ અર્થપિરસીના બેટા આડંબર કરીને અપાસરામાં શ્રાવક
+ પંચવસ્તુક ટીકા પાના ૮૩ માં પાઠ છે કે-“દુવા ના મારિ ઘe giftની” વિચારવાનું કે બધી જગાએ જે “બહુ પરિપુર્ણા પોરિસી” કહેવું તે પછી ઉપરના પાઠમાં કહ્યા મુજબ ઉગ્યા પિરિસી” ક્યાં કહેવું ? અનો જુવાબ જંખ્યાચાય આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com