________________
प्रश्नोत्तर त्राणुमा
२८३
દોષ નથી. + એમ જાણો કારણે જાણ કરવી એ ભૂલ માર્ગ છે.
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૯૪, ગ્રંથ ર બેલ ૧૦૮ ) ५ प्रश्न तथा खरतरांनइ रातइं अर्थपौरुषी यति न भणावइ, ते स्तुं ?
ભાષા –ખરતરના યતિ રાત્રે અર્થ પિરસી નથી ભણાવતા, તે શું ?
+ બે વખત ગોચરી જવામાં જ દોષ હેત તે શ્રુતકેવળી શ્રીભદ્રબહુસ્વામી કલ્પસત્રમાં ચઉથભત્તીયા સાધુને એક વેળાથી અણસર બીજી વેળા. તેમ ૪-અમભત્તીયાને ઉત્સર્ગે બે ત્રણ વેળા ગેચરીને કાળ શા માટે બતાવ્યું ? અને વિગિટાભ નીયા માટે “ન ચાજાત્તા” કહીને જ્યારે પણ વાપરવાની કળા થાય ત્યારે ગૃહરથના ઘેર ગોચરી જવાનું શા માટે બતાવ્યું ? “એકજ વખત લાવીને રાખી મૂકવી અને જયારે ઇચ્છા થાય ત્યારે એમાંથી જ વાપરી લેવું” એમ કેમ ન કહ્યું ? જેને જેટલી વાર વાપરવું હોય તેણે તેટલી વાર ગૃહસ્થના ઘેર ગોચરી જવાનું કહેવાથી સ્પષ્ટ છે કે સાધુને બીજી વાર ગૌચરી જવામાં દેષ નથી, બીજું લેકમાં એક વખત ગેચરી લાવવાનું બતાવવું કહેવું અને ખાવું બે ત્રણ વખત. આ તે કાંઈ સુવિહિત મુનિઓને આચાર કહેવાય ? ના જરાય નહીં, આ તે યથાઈદા પાસસ્થાઓને છે તો તેરાપંથિઓને છે, જેમ તેરાપંથીઓ એક વેળા ભરી લાવીને સાંજ સુધી ખાતા રહે છે તેમ તપાઓને પણ આ ઢગ છે ઉપરના બેલને તેમ આધુનિક સાધુઓની રહેણી કહેણીને જોતાં જાણે તપાઓનજ વારસે તેરાપથીઓએ લીધે હેય એમ ભાસ થાય છે. બીજું સહાય દેવીને ખાસ ઉપાસક બનેલા આજના સાધુ-સાધ્વીઓના તપણા
ગૃહસ્થના ઘેર દિવસમાં કેટલી વેળા પહોચે છે ? એને ખ્યાલાત તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com