________________
प्रश्नोत्तर बाणुमो
२७६ ( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૯૭, ગ્રંથ ર લ ૧૦ ) ६२ प्रश्न-खरतर यति बिवेला गोयरचरी करइ तपान काइ, ते स्युं ? ભાષા:–ખરતર થતિ બે વેળા ગોચરી જાય. અને તપ ન જાય, તે શું ? વારંવાર લેનારને પાપભ્રમણ કહ્યો છે, તે ટાંકીને લખ્યું છે કે “તપાતિથિએ કારણ વિના છ વિગઈઓ લેતા નથી, ખરતર સદાય લે છે” એથી લેખક અને સાથેજ અનુવાદક જંખ્યાચાર્યને પણ હાઈ એ જણાય છે કે “વિગઈએ સદા લેવાના અંગે ખરતર સાધુઓ પાપશ્રમણ અને તપાસાધુઓ તિથિશિવાય તે ભલેને ગમે તેમ લિએ, પણ તિથિએ કારણ વગર નથી લેતા એટલે સુબ્રમણ છે પરંતુ આપવામાં આવેલ ગાથામાં “તિથિએ વગર કારણે છ વિગઈઓ ન લેવી” આ વિધાન છેજ ક્યાં? તે ગાથામાં તે પર્વ કે અપર્વ, ગમે તે દિવસે પણ વારંવાર વિગઈઓ લેનારને પાપશ્રમણ કહ્યો છે, જુઓ–
ટુ-વહી વિરૂ, પ્રારા માં | અરવું જ તમે, વવવત્ત ચુદવફા ” (ઉત્તરાધ્ય અધ્ય. ૧૭)
____ व्याख्या--दुग्धं च दधि च दधि-दुग्धं, प्राकृतत्वात्सूत्रे व्यत्ययः, विकृतिहेतुत्वाद्विकृती, उपलक्षणाघृताद्यशेषविकृतिपरिग्रहः,
आहारयत्यभीक्ष्णं वारंवारं, तथाविधपुष्टालंबनं विनाऽपीति भावः, अत एवारतिश्चा-प्रीतिमांश्च तपःकर्मणि यः, म पापश्रमण इत्युच्यते'
( ઉત્તર સર્વાર્થસિદ્ધિટીકા, પાના ૧૦૫) આ પાઠને અવેલેકતાં સ્પષ્ટ જણાય છે-કોઈ પણ ખાસ કારણ વિના જે સાધુ વારંવાર એ વિગેઈઓનું ભક્ષણ કરે છે, ને એથી જ તપસ્યા ઉપર અરૂચિ રાખે છે, તે પાપશ્રમણ છે” એમ સૂત્રકાર અને ટીકાકારને સ્પષ્ટ અભિપ્રાય છે. પણ તિથિએજ વગર કારણે વિગઈઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com