________________
प्रश्नोत्तर सत्यासीमो
૨૭૩ કહેવાનું લખ્યું છે, તે દેખીને અમારા પૂર્વાચાર્યો એમજ આચરે છે –
* તપ ખરતર ભેદ પૃ. ૭૪ માં મૂળ લેખકે વદન ભાગની " इरियाकुसुमिण उस्तग्गो, चिचवंदण पुत्निवंदणाऽऽलोए। वंदण વામજ વંજ, તંવર ઘરથમ કુવામો | ૨૪ . આ ગાથા ટાંકીને તેમ જંખ્યાચાર્યજીએ પણ પૂરી ગાથાનો અર્થ ન લખતાં મન ફાવતું લખીને કુસુમિણ૦ કાઉસગ્ન કર્યા પછી જ ચૈત્યવંદન કરવાનું એકાંત આગ્રહ કર્યું છે, પણ સ્વસ્થ ચિત્તે થોડે વિચાર કરવો હતો કે “આ ગાથામાં કહ્યા મુજબ બધીય વિધિ અમે તપાઓ) કેમ નથી કરતા ? આ ગાથામાં કહ્યા મુજબ તો ઇરિયાવહી, કુસુમિણના કાઉસગ અને ચિત્યવંદન કરીને સીધી મુહ૫ત્તી પડિલેહી વાંદણુ દેવા જોઈયે અને ત્યાર પછી પણ આલેચના રૂપ વંદિતુ કહીને વાંદણુ અભુડિઓ અને વાંદણું દેવા આદિ કરતાં છેલ્લે ૪ ખમાસમણ દીધા પછી બે સજઝાય કરવા કહે છે, તે પ્રમાણે જંખ્વાચાર્યાદિ તપાઓ કેમ નથી કરતા ?
બીજું સેનપ્રશ્ન ઉ૦ ૩ પ્રશ્ન ૧૯ર માં પૂછવામાં આવ્યું છે કેરાઈપડિકમણામાં કુસુમિણકાઉસગ. ચૈત્યવંદન અને સજઝાય કર્યા પછી જ ખમાસમણ દેવાનું પ્રતિક્રમણ હેતુગર્ભમાં કહ્યું છે, તેવી રીતે આપણામાં કરાતું નથી તેનું શું કારણ? ઉત્તરમાં આચાર્ય વિજ્યસેન સૂરિજી ફરમાવે છે કે–ચતિદિનચર્યાદિમાં સેજઝાય પછી જ ખમાસમણાં કહ્યાં છે અને શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ તેમ વંદારૂવૃત્તિ આદિમાં સજઝાય પછી પડિકમણું ઠાવાનું કહ્યું છે. તેથી તે (ખમાસમણું) સજઝાય થી પહેલાં જણાય છે, કે વિચિત્ર ઉત્તર? અરે !!! શ્રાદ્ધદિનકૃત્ય વૃત્તિ આદિમાં સજઝાય પછી પડિકમણું ઠાવાનું કહ્યું છે પણ ૪ ખમાસShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com