________________
कारणम् ।।
परसूरिकृत
२६८
પ્રશ્નોત્તર વારિત શત એને ગચ્છવાસી કોઈએ અતિથિસંવિભાગ વ્રત કહેતા નથી. માત્ર સંવિભાગજ કહે છે. એવું વિચારવું. ૪
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૮૬, ગ્રંથ ૨ બેલ ૮૪ મ)
८५ प्रश्न - तथा पहिरावणी आश्री प्रश्न कर्या, तत्रार्थेपहिरावणीनी पूजा शास्त्रे कही छइ, सिद्धांते पिण वस्त्रयुगलनी पूजा श्रीजी कीजइ छइ, एक वस्त्र पहिरवानउ कल्पीयइ एक वस्त्र श्रोढिवा भणी कल्पीयइ, एतलइ वस्त्रयुगल नामइ पूजा थाइ, वली 'परिधापनिकां पुण्यां, पट्टसूत्रादिगुम्फिताम् । कारयेથતુ sથા–જુ ચારપામ્ પાર્ક” ત ાનगच्छीय श्रीधनेश्वरसूरिकृत शत्रुजयमाहात्म्ये प्रथमसर्गे । ए पूजा थोड दीही ऋपिमतीए निषेधी छइ, पूजाना अंतरायना फल लाभांतराय भोगांतरायादि कह्या छइ, जोज्यो. दृष्टिरागी म थास्यउ ८५
ભાષા-પહેરામણના વિષયમાં જે પ્રશ્ન કર્યો તે બાબતમાં જણાવાનું કે પહેરામણીની પૂજા શાસ્ત્રોક્ત છે. સિદ્ધાંતમાં વયુગલની પૂજા ત્રીજી કહી છે.
x અરે શાસ્ત્રાનુસારીઓના ઠેકાદાર ! “i = વિર સાકૂ જો તારા મોત્તä I” (પંચાગ ચૂટ પાના ૧૧૨) અર્થાત પૌષધના પારણે જે વસ્તુ સાધુને ન વહેરાવી હોય તે વસ્તુ શ્રાવકે ન ખાવી, આમ શાસ્ત્રકારો ચોકખું કહે છે તે પછી બતાવો કે જંખ્યાચાર્યના ભકતિમાં દરેક પૌષધના પારણે આ રીતે અતિથિ સંવિભાગ વ્રત કરનારા કેટલા છે? અને પૌષધના પારણા શિવાય અન્ય દિવસે જે શ્રાવકે મુનિઓને દાન આપે તે કયા વ્રતમાં લેખાય ? આને
પણ જબાબ જ ખ્યાચાર્ય સર્વમાન્ય પ્રાચીન શાસ્ત્ર પ્રમાણ સાથે આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
थोड दीही