________________
૨૭૦
प्रश्नोत्तर चत्वारिशत् शतक
क्वाणना आवश्यक साचवित्रानइ काजि, सामायिकमांहि पाणी पीवानउ निषेध नथी जाण्यउ "जं कडसामाइओ उद्दिट्ठकडंपि भुंजइ" इति श्रीनिशीथभाष्यचूर्सिना पाठ थकी सामायिकमांहि ब्यार आहार श्रावकनइ कल्पइ, ते भरणी सामायिकमांहि सामायिकताई चव्वहार ए पाठोच्चार चरिम पच्चकखाणइ कराइ छइ, सवारनई सामायिकनई नवकारसी पच्चक्खाण चउव्विहार छइजि, वली पोरिसीतां पच्चक्खाण ४ आहारना छइजि, ते भरणी सामाई चव्विहार न करीयइ, सांयिइ चरिम पच्चकखागइ इम पच्चक्खाण कीजइजि, विचारी जोज्यो ॥ ८६ ॥
ભાષા:-દિવસચરમ પચ્ચક્ખાણુ ચોવિહાર. તિવિહાર અને દુવિહાર એમ ત્રણે પ્રકારે થાય છે, માટે (સાંજે) સામાયિક કરતાં એ ( તિવિહાર દુવિહાર ) પચ્ચક્ખાણ ( સમગ્ર રાત્રિ ) ત્રણ યા એ આહાર છેડવા નિમિત્તે બધાય ગચ્છવાસીઓ કરે છે. પરન્તુ સામાયિકના ટાઇમ સુધી ચ્યારે આહાર છેડવાને તેમ અવિરતિ દોષ ટાળવાને ‘અન્નત્યઽણાભાગેણ” ઇત્યાદિ ચાર આગારાથી ચોવિહાર પચ્ચક્ખાણ માત્ર સામાયિકના કાળનું કરાય છે, ચોવિહાર તિવિહાર અને દુવિહાર એ ત્રણે પચ્ચક્ખાણા પચ્ચક્ખાણુ આવશ્યક સાચવવાને ( યથાયેાગ્ય ) કરાય છે. સામાયિકમાં પાણી પીવાનુ નિષેધ નથી જાણ્યું, કારણ કે નિશીથભાષ્ય ચૂણિ તુ કથન છે કે “ સામાયિકવાલા શ્રાવક ઉદ્દેશિક આહાર પણ ખાય ” આથી સામાયિકમાં શ્રાવકને ચારે આહાર ક૨ે, માટે સાંજે સામાયિકમાં તેના ટાઇમ સુધીનુ દિવસરિમ ચેાવિહાર પચ્ચક્ખાણુ કરાય છે, સવારના સામાયિકમાં તે નવકારસી ચેવિહાર છેજ, અને ( પારસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com