________________
२६६
પ્રશ્નોત્તર વર્તાશિત શત. (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૮૫, ગ્રંથ ૨ બેલ ૯૩ મે)
८४ प्रश्न-तथा अतिथिसंविभाग व्रत आश्री जे पूच्या तत्रार्थे-जूने आवश्यक प्रमुख शास्त्रे प्रतिनियत दिवसई पोमह
રૂપ ગર્ભાપહારને અકલ્યાણક અશુભ સાબીત કરવા વ્યર્થના ફાંફા માર્યા છે. આ લખી બતાવેલી ગાથા કેટલી શુદ્ધ કે અશુદ્ધ છે એને
ખ્યાલાત તે જંખ્યાચાર્યે જરાએ કીધું હોય તેમ લાગતું નથી. પાઠકેની જાણ માટે અમે તે ગાથાને શુદ્ધ પાઠ “આચાર દિનકર પાના ૩૩૯ માંથી અહિં આપીએ છીએ. “સ નમિકા નિ, ૨૩ીસં તેમ चेव पत्तेयं । वुच्छं चुइजम्मणदिक्खानाणनिव्वाणकल्लाणे ॥१॥"
આ ઉપરોક્ત પ્રથમ ગાથાવાળા કલ્યાણક સ્તોત્રમાં બધા તીર્થકરેને પાંચ પાંચ કલ્યાણકના હિસાબે ૧૨૦ જ કલ્યાણક બતાવ્યા પરંતુ ભગવાન મહાવીરનું ગર્ભાપહાર કે જે પંચાશકની “નગ્ન ચ તદા” આ ગાથાના કથન મુજબ “ગર્ભ અને ટીકાકારના કથનાનુસાર “ગર્ભાધાન” તેમ આચાર્ય શ્રી જિનભાગણિ ક્ષમાશ્રમણકૃત બૃહત્સંગ્રહણીની “અવનનિવવમ” એ ગાથા મુજબ “અવતરણ” કહેવાય, તેને જેમ દશ આશ્ચર્યોના ઉત્પત્તિ ક્રમાનુસાર “અસંયતિપૂજા” નું નંબર યદ્યપિ દશમું નથી. છતાં “સૂત્ર વિજિત્રા તિઃ” આ નિયમાનુસાર ગણધર ભગવંતે ઠાણાંગ સૂત્ર દસમા ઠાણાની “વલાભ” આ ગાથામાં દશમા નંબરે મૂક્યું છે. અને એથી જ આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજી પણ “સંબધ પ્રકરણ”ના “કુગુરૂવર્ણન' નામક બીજા અધિકારની “મામfમાં, અલાહુ સાદુપુત્ર
पुज्जति । होहिंति तप्पसाया, दुभिक्खदरिद्दडमरगणा ॥१५७।।" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com