________________
-श्नोत्तर त्यासीमो
२६५ ગીતાર્થોએ અહિં (શાસ્ત્રોમાં આદીશ્વર પ્રભુના) પાંચ જ કલ્યાણકે કહ્યા છે. પછીથી લેકની ચર્ચાએ હવે ન બનાયે, આ હકીકત બધાય ગચ્છવાસી ગીતાએ માની છે. એટલે ધર્માથી સજ્જનોએ તે એમજ સદ્ધહવી. શ્રીજિનવલ્લભસૂરિએ શ્રી મહાવીર (પર્યન્તના બધા તીર્થકરે)ના (નિયમિત થનારા) ૧૨૦ તથા (સદાને માટે અનિયમિત ગર્ભાપહારને ભેગે ગણુને). ૨૧ સર્વ કલ્યાણકે કહ્યા છે બધા ગચ્છના બધાય ગીતાર્થોએ જેમ ૧૨૧ માન્યા તેમ અમે પણ શ્રી મહાવીર પર્યન્ત બધા તીર્થકરેના ૧૨૧ સર્વ કલ્યાણક માનીએ છીએ, રાગ દ્વેષના કારણે પલ્લવગ્રાહીઓ ન માને તો તેઓની તે જાણે, પરંતુ (શાસ્ત્રાસ્તાવિરૂદ્ધ) આપમતી ન થવું. + એ રીતે જોજો.
થવા “” નીરોગતામgf7-1મયન્તીતિ વચાWr:” તથા “ વન્ય નામ મુa નાનીચે, ઝw ગુણાના તાર !” અર્થાત્ કલ્યાણે એટલે કે સુખસમૃદ્ધિ વિશેષના હેતુ, અથવા કલ્ય નામ સુખ અને નીરોગતાને પ્રાપ્ત કરાવનાર હોવાના અંગે તીર્થ કરે ભગવંતના અવનાદિ કલ્યાણકે કહેવાય, ભારે આશ્ચર્યની વાત છે કે ભગવાન મહાવીરનું દેવાનંદાની કૂખથી ગર્ભાપહારદ્વારા ત્રિશલાની કૂખે આવવું જે થયું તેને અકલ્યાણકભૂત માનનારાઓને શું દુઃખ કે રેગન ભૂત વળગી ગયો છે? તે કાંઈ સમજાતું નથી.
+ તપ ખરતર ભેદ પૃ૦ ૭૧ માં મૂળ લેખકે આચાર્ય શ્રીજિનવલ્લભસૂરિકૃતિ કલ્યાણક તેત્રની પ્રથમ ગાથા–“સ નમક નિ,
चउबीसं तसि चेव पत्तेयं । वुच्छं चुयजम्माण-दिक्खनाणनिव्वाण વલ્લ શા” આ લખીને ત્રિશલાની કૂખે ભગવાન મહાવીરના આગમન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com