________________
२६२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
માટે) કલ્યાણક (આરાધવા)ને અર્થ મળતો નથી, કારણકે કલ્યાણકનું આરાધન નક્ષેત્રે નહીં, પણ તિથિએ થાય. જ્યારે તિથિનું નામ કહ્યું જ નથી ત્યારે કઈ તિથિ આરાધીયે ? યદ્યપિ અરિહંત ભગવંતના અભિષેકના દિવસે પણ આરાજ છે પરંતુ તે દિવસ કહ્યો નથી. શ્રીઆચારાંગ (ભાવના ધ્યયનની) નિયુક્તિમાં દર્શનભાવનાના અધિકાર અરિહંત ભગ
ગર્ભાપહાર એટલે ગર્ભનું હરણ માત્રજ નહીં, પણ “મેચ શ્રાદ્ધમાનવી દર-ત્રિશત્તાયુ નામ-ર્મદા ” આ તપાના પૂર્વજ ઉ. જયવિજ્યજીકૃત કલ્પદીપિકાના કથનાનુસાર ભગવાન મહાવીરનું દેવાનંદાની કૂખથી ત્રિશલાની કૂખે આવવારૂપ જે ગર્ભાપહાર તે પંચાશકની “અમે જન્મે તહાર ” આ ગાથા અને એની ટીકામાં કહ્યા મુજબ પાંચ કલ્યાણક પૈકી ગર્ભ–ગર્ભાધાન કલ્યાણકજ છે,
એટલેજ તે કલ્પસૂત્રની “gણ વરસ સુમિ, નવા વાદ્ तित्थयरमाया । रयणि वक्कमई, कुच्छिसि महायसो अरहा ॥१॥" આ ગાથામાં કહેલ નિયમાનુસાર ત્રિશલા માતાએ ચૌદ સ્વપ્ન જોયાં અને એનું જ વિસ્તૃત વર્ણન શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામીએ કર્યું, તેમ એનાજ સ્વપ્ન ઉતારવા નિમિત્તે હજારની બેલી દર પજુસણે, ને દર ઉપાશ્રયે બોલાય છે, છતાં એ ગર્ભાપહારને કલ્યાણક ન માનતાં અશુભ નિંદનીય અને અકલ્યાણકભૂત માનનારા તપાઓના મતે સમવાયાંગ સૂત્રના કથનાનુસારે ક્ષત્રિયાણી ત્રિશલાની કુખે અવતરવારૂપ તીર્થકર ભવની અપેક્ષાયે મહાવીરના પાંચ કલ્યાણકે કેવી રીતે થઈ શકે ? તે જંખ્યાચાર્ય શાબીત કરી બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com