________________
प्रश्नोत्तर त्यासीमो
२६१ કહીયે, (અને) તે કલ્યાણક કહીયે, આ વદિ તેરસે શ્રી મહાવીર દેવાનંદાની કૂખથી ત્રિશલની કૂખે આવ્યા એટલે આ કલ્યાણક તિથિ કહેવાય, બધાય ગ૭ના ગીતાર્થોએ પણ શ્રી મહાવીર પ્રભુના જે છ કલ્યાણક માન્યા છે તે વિચારીને જ માન્યા છે.
વલી આદીશ્વર પ્રમુના અધિકારે શ્રીજ બુદ્દીવપન્નત્તિ સૂત્રમાં “Gરઉત્તરાનાઢે xxx શમી ” એ પાઠ છે, ત્યાં (રાજ્યાભિષેક
देवोऽभवदिति चतुर्थो भवः ४, ततो ब्राह्मणकुण्डग्रामे ऋषभदत्तस्य ब्राह्मणस्य भार्याया देवानन्दाभिधानायाः कुक्षावुत्पन्न इति पञ्चमो भवः ५, ततस्त्र्यशीतितमे दिवसे क्षत्रियकुण्डग्रामे नगरे सिद्धार्थमहाराजस्य त्रिशलाभिधानभायाः कुक्षाविन्द्रवचनानुकारिणा हरिणेगमेषिनाम्ना देवेन संहृतस्तीर्थकरतया च जज्ञे इति षष्टो भव: ६, उक्तभवग्रहणं हि विना नान्यद्भवग्रहणं षष्ठं श्रयते भगवतः, इत्येतदेव षष्ठभवग्रहातया व्याख्यातं, यस्माच्च भवग्रहणादिदं षष्ठं तदप्येतस्मात्षष्ठमेवेति सुष्ठूच्यते तीर्थकरभवग्रहणाषष्ठे पोट्टिलમવા રૂતિ ” (આ. સ. સ. સૂ૦ પાના ૧૦૫)
આ પાઠમાં ભગવાનનું દેવાનંદાની કૂખે આવવું પદિલના ભવથી પાંચમે અને ત્રિશલાની કૂખે આવવું ભવ ગ છે, એના (દેવાનંદા અને ત્રિશલાની કૂખે આવવાના જુદા ભવ ગણ્યા) શિવાય અન્ય કઈ ો ભવ શાસ્ત્રોમાં સંભળાતું નથી. આ રીતે ખરતર ગચ્છવિભૂષણ નવાગટીકાકાર શ્રી અભયદેવસૂરિજી સ્પષ્ટ કહે છે, જ્યારે કે ત્રિશલાની કૂખે આવ્યા એજ તીર્થકર ભવ શાસ્ત્રકાર કહે છે, ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com