________________
प्रश्नोनर ब्यासीमो
२४६
શક્રસ્ત આઠ થયે દેવવંદન કરે છે, પરંતુ પિસમાં બે વેળા પડિકમણું કરતાં દેવ વાંદે અને બપોરે દેરાસરમાં પાંચ શિકસ્ત દેવ વાંદવાની વિધિ છે કે, જે પિસમાં શ્રાવક ત્રણહે કાળ પાંચ શકસ્ત દેવ વાંદે તો પછી સાધુઓ સદા અને તપસ્યાઓમાં ત્રણ કાળ પાંચ શકસ્ત દેવવંદન કેમ ન કરે ? દેવવંદન બધાને સરખું છે. એમ જાણવાનું. (तया परत२ मे य 1 मोर ८३, ५ २ मात्र ६, भी)
८२ प्रश्न-तथा स्वरतरांना यति पुड (पट) राखई छई तेह उपरि वासक्षेप करइ, ते द्रव्यस्तव यति किम करइ ? श्रीमहानिशीथमांहि तेहनइ द्रव्यस्तव निषेध्यउ छइ ।
ભાષા-ખરતરના યતિ પટ રાખે છે ને તેના પર વાસક્ષેપ કરે છે. તે વ્યસ્તવ યતિ કેમ કરે છે ? શ્રીમહાનિશીથમાં યતિને દ્રવ્યસ્તવ નિષેધ્યો છે.
तत्रार्थ-तेह पुडनई विषई जिनप्रतिमा न थाइ, वर्द्धमान विद्याना मंत्र छइ, तेह उपरि वासक्षेप करू द्रव्यस्तव न थाइ, तथा तीर्थंकर भगवंत श्रीगणधरस्थापना करतां वसक्षेपण इंद्रना प्राण्या जे छइ तेहमांहिथी मुट्ठी भरीनइ मस्तकी नाखइ, एतलइ स्युं ते द्रव्यस्तव थया ? वली जिनप्रतिमा तथा स्थापनाचार्यनी स्थापना करतां वासक्षेप करइ छइ तउ स्युं ते द्रव्यस्तव थया ? एवं विचारिज्यो, वली योगवहतां यतियांनई वासक्षेप करिवउ छइ, यदुक्तं श्रीव्यवहारभाष्ये-"नंदी भासणचुरणे, य विभासा
+ સુબોધા સામાચારી તથા આચારવિધિ નામક સામાચારી પ્રકરણમાં પણ એકજ મધ્યાહુના દેવવંદન કહ્યા છે, સાંજ સવારના નથી કહ્યા,
જુઓ પૃ૦ ૨૪૪-૨૪૫ પર ટિપણુમાં આપેલ આ બન્ને ગ્રંથને પાકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com