________________
२४७
प्रश्नोत्तर एकोतरमा ( त५५२तर मे ५ । मोर ८१, अंय २ मोल ८८ भी)
८० प्रश्न-तथा जे खरतर श्रावक पोसह लेतां ठेपाडा पडिलेहइ, अनइ मामायिक लेता पहिला ठेपाडा न पडिलेहइ, ते स्युं ?
ભાષા–ખરતર શ્રાવક પિસહ લેતાં પહેલાં ઠેપાડા (તીયું) પડિલેહે છે અને સામાયિક લેતાં નથી પડિલેહતા, તે શું ?
तत्रार्थे - सामायिकनी क्रिया ठेपाडा विण पडिलेह्यां सूझइ पिण पोसहनी क्रिया ठेपाडा विण पडिलेह्यां न सूझइ, जिम ऋषिमतीनी श्राविका सामायिक करतां ओढणा पहीरणा कांचली प्रमुख न पडिलेहइ. पूंछणा मुहपत्ती पडिलेहइ. अनइ तेहिज श्राविका पोसह लेतां सर्व उपकरण पहिरणा ओढणा कांचली प्रमुख पहिलं पडिलेहइ, एतलइ सामायिक करतां ठेपाडा न पडिलेहीयइ, अनइ पोसह करतां ते पडिलेहीयइ, विचारी जोज्यो। तथा स्त्रीनइ १ अोढणउ शरीर संलग्न छइ ते सामायिक लेतां न पडिलेहइ परं वीजा श्रोढणा ओढइ त उ ते विण पडिलेह्यां अोठ्या न सूझइ, श्रावकनइ सामायिक ओढणा ओढी न करिवा, कारणइ पांगुरणा संदिसावी पडिलेहीनइ ओढिवा ॥८० ॥
ભાષા –ઠેપાડા પડિલેહ્યા વગર સામાયિકની ક્રિયા સૂઝે. પણ પિસહની ક્રિયા ન સૂછે, જેમ ઋષિમતીની શ્રાવિકા સામાયિક કરતાં ઓઢવા પહેરવાનાં લુગડાં ન પડિલેહે પરંતુ કટાસણું મુહપત્તી પડિલેહે છે, અને તેજ શ્રાવિકા પાસે લેતાં ઓઢવા પહેરવાના વસ્ત્રાદિ બધા ઉપકરણો પહેલાં પડિલેહે છે, તેમ સામાયિક લેતાં ઠેપાડા ન પડિલેહે અને સિહ લેતાં પડિલેહે છે, વિચારી જેજે, બીજું સ્ત્રીને ઓઢવાનું એક લુગડું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com