________________
प्रश्नोत्तर चत्वारिशत् शतक होइ अगसुयखधे । मंगलसद्धाजणणं, अज्झयणाणं तु वोच्छेदो १ व्याख्या-अङ्गे श्रुतस्कन्धे च भवति अनुज्ञायां कर्तव्यायां नन्दी, भाषणं- ज्ञानपाठोच्चारणं, चूणे विभाषा, यदि भवन्ति वासाः शिरसि क्षिप्यन्ते तदभावे केसराण्यपि, कस्मादेवमनुज्ञा क्रियते ? इति चेत् अत प्राह नन्दिभाषणे वासनिक्षेपे च मङ्गलं भवति, ज्ञानपञ्चक स्य भावमङ्ग लत्वात् )लं ? वासनिक्षेपस्य च द्रव्यमङ्गलत्वात । तथाऽन्येषां परमश्रद्धाजननं, यथैको अमुकस्याङ्गस्याङ्गश्रुतस्कन्धस्य(वा) पारगत आचार्येण चैवं सकलजनसमक्षं पूजितः तस्माद्वयपि गाढतरमुत्साहं कुर्मः इति । तथा चाध्ययनानां चाव्यवच्छेदो, अन्यथा ना(न)नुज्ञातमन्येषां दीयत इति तेषां व्यवच्छेदः स्यात् ।” इति व्यवहारटीकायां । तथा श्रावक श्राविकानइ माथइ सहु गच्छवासी वासक्षेप करइ छइ. ते म्युं द्रव्यस्तव थयउ ?, एवं जोज्यो ॥२॥
ભાષા–તે પટની અંદર જિનપ્રતિમા નથી હોતી. વર્તમાન વિદ્યાના મંત્ર લખેલ હોય છે, તે ઉપર વાસક્ષેપ કરતાં દ્રવ્યસ્તવ ન હોય. તીર્થકર ભગવંતો ગણધરસ્થાપના કરતાં ઇન્દ્રના લાવેલા વાસક્ષેપના થાળમાંથી મુઠી ભરીને ગણધરોના મસ્તક પર નાંખે છે. એટલે શું તે દ્રવ્યસ્તવ થયું ? વલી જિનપ્રતિમા તથા સ્થાપનાચાર્યની સ્થાપના કરતાં વાસક્ષેપ કરે છે તો શું તે દ્રવ્યસ્તવ થાય ? એમ વિચારજે, વલી વહતાં સાધુઓને વાસક્ષેપ કરવાનું શાસ્ત્રકારો કહે છે જેમ કે व्य३।२ मायनी " नंदी भासण चुएण" त्याहि ॥थानी टीम Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com