________________
प्रश्नोत्तर त्यासीमो
२५५ પરંતુ પ્રાયઃ બધાય ગચ્છવાસી અને મતવાળાઓએ શ્રી મહાવીર ભગવાનના છ કલ્યાણક માન્યા છે. અને તે મુજબ પિતાપિતાના ગ્રંથમાં 'करोषि ? श्रीमहावीरे, कथं कल्याणकानि षट् ।
ગેમરચા, વિનીવવુdવત: શા” (ગુરૂતત્વ પ્રદીપ) “અચા/મૂતય જમવાસ્થ” (કલ્પ કિરણવલી)
આ ઉપરોક્ત પ્રમાણે જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે સૌધર્મેન્દ્રના આદેશથી હરિણમેષિ દેવની મારફતે મહારાણી ત્રિશાલાની કૂખે ભગવાન મહાવીરના આગમનને તપાઓ નીચગેત્રવિપાકરૂપ અતિનિંદનીય આશ્ચર્યરૂપ, અશુભ, અકલ્યાણક અને અકલ્યાણકભૂત માને છે. ત્યારે ખરતર ગ૭વાળાઓ એને ઉચ્ચગેત્રવિપાકરૂપ અતિપ્રશંસનીય મંગલભૂત કલ્યાણકરૂપ અને શુભ માને છે, આ બન્ને માન્યતાઓના ગ્યાયોગ્યતાને નિર્ણય તે વાંચકે સ્વતઃ કરી લે. સાથે સાથે આગળ બતાવવામાં આવતી બાબતને વિચાર પણ કર પરમાવશ્યક છે—
ભગવાન મહાવીર દેવનું બ્રાહ્મણી દેવાનંદાની કૂખથી ગર્ભાપહાર થઈ ઉચ્ચકુલીન ક્ષત્રિયાણ ત્રિશલાની કૂખે જે આવવું થયું તે જે નીચત્રવિપાકરૂપ મનાય છે જ્યાં સદાય નીચગેત્ર કમને જ ઉદય છે. એવી નરક ગતિમાંથી નિકળી રાજકુળમાં તીર્થકરપણે જે ઉત્પન્ન થવું. એને પણ નીચત્રવિપાકરૂપ શા માટે ન માનવું ?
બીજું આશ્ચર્યરૂપ હોવાના અંગે ગર્ભાપહારને જે કલ્યાણક ન મનાય તો જેમ કૃષ્ણવાસુદેવના અપરકંકાગમનાંતર્ગત વાસુદેવ વાસુદેવનું શંખશબ્દથી મળવું, યાતે જેમ હરિવંશ કુલેમ્પત્યંતર્ગત યુગલિયાઓનું નરકગમન. દેહાયુ સંકોચન આદિ પ્રાસંગિક છે. તેમ ગર્ભાપહાર પણ પ્રાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com